Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1439 | Date: 24-Aug-1988
ઝૂમી ઊઠે, ઝાડપાન જ્યાં શીતળ પવન લહેરાય
Jhūmī ūṭhē, jhāḍapāna jyāṁ śītala pavana lahērāya

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 1439 | Date: 24-Aug-1988

ઝૂમી ઊઠે, ઝાડપાન જ્યાં શીતળ પવન લહેરાય

  No Audio

jhūmī ūṭhē, jhāḍapāna jyāṁ śītala pavana lahērāya

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1988-08-24 1988-08-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12928 ઝૂમી ઊઠે, ઝાડપાન જ્યાં શીતળ પવન લહેરાય ઝૂમી ઊઠે, ઝાડપાન જ્યાં શીતળ પવન લહેરાય

માનવ હૈયાં તો ઝૂમી ઊઠે, જ્યાં ‘મા’ ની કૃપા થાય

કરજે તું કૃપા એવી રે માડી, મતિ અમારી બગડી ન જાય

પ્રતિકૂળ વાતા વાયરા જીવનમાં, સ્થિર એમાં રહેવાય

જાગે નિતનવી આશાઓ ને ઉમંગો, જોજે તૂટી ન જાય

જીવન તો એવું જીવાડજે, તારાં ચરણમાં વાસ મળી જાય

તણાયે નૌકા જીવન ઝંઝાવાતમાં, કિનારો તારો મળી જાય

કરજે ગાડી સરળ એવી માડી, સીધી તારી પાસે પહોંચી જાય

ઊંચા-ઊંચા ટેકરા ને ઊંડી છે ખાઈ, કરજે રક્ષણ ત્યાં સદાય

તારા વિણ બીજું ન જાણું, માયા હૈયેથી તો ભુલાય

તપતા તાપમાં દેજે શીતળ છાંયડી, દેજે આશરો સદાય

જગમાં તું છે મારી, હું છું તારો, જોજે સબંધ આ ન ભુલાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jhūmī ūṭhē, jhāḍapāna jyāṁ śītala pavana lahērāya

mānava haiyāṁ tō jhūmī ūṭhē, jyāṁ ‘mā' nī kr̥pā thāya

karajē tuṁ kr̥pā ēvī rē māḍī, mati amārī bagaḍī na jāya

pratikūla vātā vāyarā jīvanamāṁ, sthira ēmāṁ rahēvāya

jāgē nitanavī āśāō nē umaṁgō, jōjē tūṭī na jāya

jīvana tō ēvuṁ jīvāḍajē, tārāṁ caraṇamāṁ vāsa malī jāya

taṇāyē naukā jīvana jhaṁjhāvātamāṁ, kinārō tārō malī jāya

karajē gāḍī sarala ēvī māḍī, sīdhī tārī pāsē pahōṁcī jāya

ūṁcā-ūṁcā ṭēkarā nē ūṁḍī chē khāī, karajē rakṣaṇa tyāṁ sadāya

tārā viṇa bījuṁ na jāṇuṁ, māyā haiyēthī tō bhulāya

tapatā tāpamāṁ dējē śītala chāṁyaḍī, dējē āśarō sadāya

jagamāṁ tuṁ chē mārī, huṁ chuṁ tārō, jōjē sabaṁdha ā na bhulāya
English Explanation Increase Font Decrease Font

In this Gujarati prayer bhajan, our Guruji, Kaka is praying…

The trees and the leaves start dancing when the cool breeze starts blowing,

The human hearts start dancing when the grace of Divine Mother starts flowing.

Please shower such grace upon us, O Divine Mother, that our good sense doesn’t corrupt.

In unfortunate circumstances of life, O Divine Mother, please make us remain steady and calm.

New, new hopes and joys keep rising, O Divine Mother, please see that it doesn’t break.

Please make us live such a life that we get shelter in our feet.

When the boat of my life gets drawn in the worldly hassles, O Divine Mother, then let my boat embark upon you.

Please make my life so straightforward that I reach straight to you, O Divine Mother.

There are tall mountains and deep valleys (ups and downs of life), please protect us from them, O Divine Mother.

I do not see anything else but you, O Divine Mother, please make me forget about the illusion from my heart.

In the heat (tough circumstances), please give cool shelter, O Divine Mother, please give your support always.

In this world, you are mine and I am yours, please do not forget this relationship, O Divine Mother.
Scan Image

Gujarati Bhajan no. 1439 by Satguru Devendra Ghia - Kaka
First...143814391440...Last