Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1463 | Date: 02-Sep-1988
કર્મોના નિયમ અતૂટ છે જગના, કર્મોથી જગ ચાલ્યું જાય
Karmōnā niyama atūṭa chē jaganā, karmōthī jaga cālyuṁ jāya

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 1463 | Date: 02-Sep-1988

કર્મોના નિયમ અતૂટ છે જગના, કર્મોથી જગ ચાલ્યું જાય

  No Audio

karmōnā niyama atūṭa chē jaganā, karmōthī jaga cālyuṁ jāya

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1988-09-02 1988-09-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12952 કર્મોના નિયમ અતૂટ છે જગના, કર્મોથી જગ ચાલ્યું જાય કર્મોના નિયમ અતૂટ છે જગના, કર્મોથી જગ ચાલ્યું જાય

કર્મો થકી તો કર્મો ઠેલાયે, કર્મોનો તો છે એ ઉપાય

કર્મોથી તો પીડાયા છે, કર્મોથી તો રાહત થાતી જાય

કર્મોએ તો ફળ ધરી દીધું, કર્મોથી જ ફળ ઠેલાય

કર્મોએ ના છોડ્યા જગમાં, રહ્યા ભલે પ્રભુ સમાન

કર્મો સાચાં, કર્મો ખોટાં, વિભાગ કર્મના પડતા જાય

કર્મો થકી, ચોર, ડાકુ, પાપી કે સંત, માનવ બની જાય

કર્મો થકી તો સદા, મુક્તિના દ્વારે પહોંચી જવાય

કર્મોથી તો રાહત પણ મળશે, જોવા એવાં કર્મ કરાય

કર્મો પર મેળવી લે કાબૂ, પ્રભુ પાસે તો પહોંચી જવાય
View Original Increase Font Decrease Font

કર્મોના નિયમ અતૂટ છે જગના, કર્મોથી જગ ચાલ્યું જાય

કર્મો થકી તો કર્મો ઠેલાયે, કર્મોનો તો છે એ ઉપાય

કર્મોથી તો પીડાયા છે, કર્મોથી તો રાહત થાતી જાય

કર્મોએ તો ફળ ધરી દીધું, કર્મોથી જ ફળ ઠેલાય

કર્મોએ ના છોડ્યા જગમાં, રહ્યા ભલે પ્રભુ સમાન

કર્મો સાચાં, કર્મો ખોટાં, વિભાગ કર્મના પડતા જાય

કર્મો થકી, ચોર, ડાકુ, પાપી કે સંત, માનવ બની જાય

કર્મો થકી તો સદા, મુક્તિના દ્વારે પહોંચી જવાય

કર્મોથી તો રાહત પણ મળશે, જોવા એવાં કર્મ કરાય

કર્મો પર મેળવી લે કાબૂ, પ્રભુ પાસે તો પહોંચી જવાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karmōnā niyama atūṭa chē jaganā, karmōthī jaga cālyuṁ jāya

karmō thakī tō karmō ṭhēlāyē, karmōnō tō chē ē upāya

karmōthī tō pīḍāyā chē, karmōthī tō rāhata thātī jāya

karmōē tō phala dharī dīdhuṁ, karmōthī ja phala ṭhēlāya

karmōē nā chōḍyā jagamāṁ, rahyā bhalē prabhu samāna

karmō sācāṁ, karmō khōṭāṁ, vibhāga karmanā paḍatā jāya

karmō thakī, cōra, ḍāku, pāpī kē saṁta, mānava banī jāya

karmō thakī tō sadā, muktinā dvārē pahōṁcī javāya

karmōthī tō rāhata paṇa malaśē, jōvā ēvāṁ karma karāya

karmō para mēlavī lē kābū, prabhu pāsē tō pahōṁcī javāya
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

The Law of Karma (Law of Cause and Effect) is unbreakable in this world.

The world continues to exist on the principle of the Law of Karma.

The Karmas (actions) are burned only through Karmas. That is the only solution to the Karmas.

The Karmas (actions) make one suffer or make one get relief.

Karmas (actions) produces fruits (effects) and thru Karmas only, the fruits are endured.

Karmas do not leave you in this world, even though your Karmas (actions) are Godly.

Right Karmas and wrong Karmas, this division continues to happen.

Through Karmas, a thief, a dacoit, a sinner, or a saint becomes a human.

Through Karmas, one reaches to the doors of liberation.

Through Karmas only, one gets the relief, if such actions are done.

Achieve control over Karmas and one can attain God.

Kaka is explaining the Law of Karma (Law of Cause and Effect) in this bhajan. And, he is offering the solution for getting out of the cycle of Karma and attaining God.

He is explaining that good Karmas start purging the effects of bad Karmas and lead finally to purification and freeing of the being from cycles of Karmas. To write off the effect of bad actions, one must do good actions, then only the balance is equalized and one can walk away from cycle of Karmas and towards the Divine.
Scan Image

Gujarati Bhajan no. 1463 by Satguru Devendra Ghia - Kaka
First...146214631464...Last