1988-09-08
1988-09-08
1988-09-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12966
સુખમાં ના લાગે અંકુશ પ્યારા, દુઃખના ઓસડ તો છે રે દહાડા
સુખમાં ના લાગે અંકુશ પ્યારા, દુઃખના ઓસડ તો છે રે દહાડા
સમજે છે જગમાં આ તો, સહુ સમજનારા
વેરને તો પ્યાર શમાવે, ગરજવાનને ગરજ સો વાર નમાવે - સમજે...
પ્યાસને તો જળ બુઝાવે, શંકાને તો જ્ઞાન શમાવે - સમજે...
લોભ સદા સહુને લલચાવે, પાપ સદા સહુને ડુબાડે - સમજે...
ભાગ્યચક્ર સદા ફરતું રહે, કદી ઉપર, કદી નીચે આવે - સમજે...
ખોટી શેહમાં જે તણાયે, ખેંચાઈ એ તો થાકી જાયે - સમજે...
વિશાળ મહેલમાં જે ના સમાયે, વિશાળ હૈયામાં સહુ સમાયે - સમજે...
ડૂબતી નાવમાંથી સહુ કૂદી જાયે, ચાલતી ગાડીમાં સહુ ચડી જાયે - સમજે...
પ્રભુ-પ્રભુ તો સહુ કરે, માયા પાછળ દોડવું ના ભૂલે - સમજે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhamāṁ nā lāgē aṁkuśa pyārā, duḥkhanā ōsaḍa tō chē rē dahāḍā
samajē chē jagamāṁ ā tō, sahu samajanārā
vēranē tō pyāra śamāvē, garajavānanē garaja sō vāra namāvē - samajē...
pyāsanē tō jala bujhāvē, śaṁkānē tō jñāna śamāvē - samajē...
lōbha sadā sahunē lalacāvē, pāpa sadā sahunē ḍubāḍē - samajē...
bhāgyacakra sadā pharatuṁ rahē, kadī upara, kadī nīcē āvē - samajē...
khōṭī śēhamāṁ jē taṇāyē, khēṁcāī ē tō thākī jāyē - samajē...
viśāla mahēlamāṁ jē nā samāyē, viśāla haiyāmāṁ sahu samāyē - samajē...
ḍūbatī nāvamāṁthī sahu kūdī jāyē, cālatī gāḍīmāṁ sahu caḍī jāyē - samajē...
prabhu-prabhu tō sahu karē, māyā pāchala dōḍavuṁ nā bhūlē - samajē...
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
The restriction over happiness is not appreciated and the medicine for unhappiness is only the time.
In the world, this is understood by all the percipients.
The animosity is killed by love, and the needy bow down a hundred times because of their need.
In the world, this is understood by all the percipients.
The thirst is quenched by water, and the doubt is extinguished by knowledge.
The greed allures everyone and sin drown everyone.
In the world, this is understood by all the percipients.
The destiny cycle always keeps rotating, sometimes up and sometimes down.
Those who get stretched in the fake pretense, they get tired in the end.
In the world, this is understood by all the percipients.
The huge palace cannot accommodate everyone, but everyone gets contained in the vastness of a heart.
In the world, this is understood by all the percipients.
Everyone jumps out of a sinking ship, but everyone jumps into a running car.
Everyone chants the Divine Name, but, does not forget to run after the illusion.
In the world, this is understood by all the percipients.
Kaka is explaining about the norms of this world, the selfish behavior of the people, and the cyclical nature of this life in this bhajan. Kaka is also explaining that love conquers all. Kaka is urging us to live a life of love. When we generate love, we have established a connection with the Divine.
|