1988-09-29
1988-09-29
1988-09-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12996
રહી છે વ્યાપી, જગમાં તું તો રે માડી
રહી છે વ્યાપી, જગમાં તું તો રે માડી
આવી આજે, આનંદ અમારો વધારજે રે
આ ભવસાગરમાં રે માડી (2)
છે સાચો, તારો એક જ તો સથવારો રે – રહી…
સાચા ને ખોટા કર્મો તો કંઈક કીધા (2)
આ નાસમજને, તો સમજદાર બનાવજે રે – રહી…
યુગોયુગોથી માડી, રહ્યો છું માયામાં ડૂબી
તારજે આ બાળને, ઓ મારી તારણહાર રે – રહી…
કહેવું તને તો શું રે માડી
જગમાં સમજે તું બધું, છે તું તો સમજદાર રે – રહી…
પાપોમાં ડૂબ્યો, પાપોમાં તો રચ્યો
બાળજે પાપ મારા, ઓ મારી પાપને બાળનાર રે – રહી…
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહી છે વ્યાપી, જગમાં તું તો રે માડી
આવી આજે, આનંદ અમારો વધારજે રે
આ ભવસાગરમાં રે માડી (2)
છે સાચો, તારો એક જ તો સથવારો રે – રહી…
સાચા ને ખોટા કર્મો તો કંઈક કીધા (2)
આ નાસમજને, તો સમજદાર બનાવજે રે – રહી…
યુગોયુગોથી માડી, રહ્યો છું માયામાં ડૂબી
તારજે આ બાળને, ઓ મારી તારણહાર રે – રહી…
કહેવું તને તો શું રે માડી
જગમાં સમજે તું બધું, છે તું તો સમજદાર રે – રહી…
પાપોમાં ડૂબ્યો, પાપોમાં તો રચ્યો
બાળજે પાપ મારા, ઓ મારી પાપને બાળનાર રે – રહી…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī chē vyāpī, jagamāṁ tuṁ tō rē māḍī
āvī ājē, ānaṁda amārō vadhārajē rē
ā bhavasāgaramāṁ rē māḍī (2)
chē sācō, tārō ēka ja tō sathavārō rē – rahī…
sācā nē khōṭā karmō tō kaṁīka kīdhā (2)
ā nāsamajanē, tō samajadāra banāvajē rē – rahī…
yugōyugōthī māḍī, rahyō chuṁ māyāmāṁ ḍūbī
tārajē ā bālanē, ō mārī tāraṇahāra rē – rahī…
kahēvuṁ tanē tō śuṁ rē māḍī
jagamāṁ samajē tuṁ badhuṁ, chē tuṁ tō samajadāra rē – rahī…
pāpōmāṁ ḍūbyō, pāpōmāṁ tō racyō
bālajē pāpa mārā, ō mārī pāpanē bālanāra rē – rahī…
English Explanation |
|
In this prayer bhajan, Pujya Kakaji is praying to Divine Mother in his customary conversational style…
You are omnipresent in the world, O Divine Mother,
Please come and extend our pleasure, today and in this lifetime, O Divine Mother.
There is only one genuine companionship, and that is yours.
I have done many right and wrong Karmas (actions),
Please make me prudent, I am so unwise.
Since ages, I have been drowning in illusion, which is yours.
Please save me from this illusion, O my Saviour, O Divine Mother.
What should I tell you, O Mother, you understand everything, you are the wise one.
I am submerged in many sins and I am indulging in many sins, please burn all my sins, O extinguisher of my sins, my Divine Mother.
|