Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1517 | Date: 02-Oct-1988
કરજે કૃપા આજે એવી રે માડી, પરમ કૃપાળી
Karajē kr̥pā ājē ēvī rē māḍī, parama kr̥pālī

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 1517 | Date: 02-Oct-1988

કરજે કૃપા આજે એવી રે માડી, પરમ કૃપાળી

  Audio

karajē kr̥pā ājē ēvī rē māḍī, parama kr̥pālī

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1988-10-02 1988-10-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13006 કરજે કૃપા આજે એવી રે માડી, પરમ કૃપાળી કરજે કૃપા આજે એવી રે માડી, પરમ કૃપાળી

રાતદિન રટતો રહું તને, ઓ મારી ડીસાવાળી

અહંનો છાંટો પણ રહે ના મુજ હૈયે રે માડી – કરજે…

મુસીબતોમાં ખોઉં ના ધીરજ, વિશ્વાસે રહું તારી – કરજે…

શંકાને ના મળે સ્થાન હૈયે, શ્રદ્ધા રહે હૈયે ભરી મારી – કરજે…

ના હારું હિંમત કદી, છોડું રાહ કદી ના તારી – કરજે…

વેર ને ચિંતા જાગે ના હૈયે, જગમાં તને નિહાળું – કરજે…

ના ભુલાવજે હૈયેથી કદી, યાદ તારી તો માડી – કરજે…

સ્પર્શે ના હૈયે જોજે, માયા તો તારી રે માડી – કરજે…

હું છું સદા તારો, તું રહેજે સદા મારી રે માડી – કરજે…
https://www.youtube.com/watch?v=yXTC8xB4oP8
View Original Increase Font Decrease Font

કરજે કૃપા આજે એવી રે માડી, પરમ કૃપાળી

રાતદિન રટતો રહું તને, ઓ મારી ડીસાવાળી

અહંનો છાંટો પણ રહે ના મુજ હૈયે રે માડી – કરજે…

મુસીબતોમાં ખોઉં ના ધીરજ, વિશ્વાસે રહું તારી – કરજે…

શંકાને ના મળે સ્થાન હૈયે, શ્રદ્ધા રહે હૈયે ભરી મારી – કરજે…

ના હારું હિંમત કદી, છોડું રાહ કદી ના તારી – કરજે…

વેર ને ચિંતા જાગે ના હૈયે, જગમાં તને નિહાળું – કરજે…

ના ભુલાવજે હૈયેથી કદી, યાદ તારી તો માડી – કરજે…

સ્પર્શે ના હૈયે જોજે, માયા તો તારી રે માડી – કરજે…

હું છું સદા તારો, તું રહેજે સદા મારી રે માડી – કરજે…

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karajē kr̥pā ājē ēvī rē māḍī, parama kr̥pālī

rātadina raṭatō rahuṁ tanē, ō mārī ḍīsāvālī

ahaṁnō chāṁṭō paṇa rahē nā muja haiyē rē māḍī – karajē…

musībatōmāṁ khōuṁ nā dhīraja, viśvāsē rahuṁ tārī – karajē…

śaṁkānē nā malē sthāna haiyē, śraddhā rahē haiyē bharī mārī – karajē…

nā hāruṁ hiṁmata kadī, chōḍuṁ rāha kadī nā tārī – karajē…

vēra nē ciṁtā jāgē nā haiyē, jagamāṁ tanē nihāluṁ – karajē…

nā bhulāvajē haiyēthī kadī, yāda tārī tō māḍī – karajē…

sparśē nā haiyē jōjē, māyā tō tārī rē māḍī – karajē…

huṁ chuṁ sadā tārō, tuṁ rahējē sadā mārī rē māḍī – karajē…
English Explanation: Increase Font Decrease Font

Please shower such grace today, O Gracious Divine Mother,

That day and night I keep chanting your Name, O Divine Mother of Deesa.

That even a drop of ego doesn’t stay in my heart.

That I do not lose my patience in trouble, I keep my utmost faith in you.

That I never let doubt enter my heart and only devotion remains in my heart.

That I do not lose my courage and I never deviate from your path.

That animosity and worry do not rise in my heart and I see you in the whole world.

That I do not ever forget your remembrance from my heart.

Please see that the illusion (maya) doesn’t touch my heart.

I am always your’s and you remain mine forever, O Divine Mother.
Scan Image

Gujarati Bhajan no. 1517 by Satguru Devendra Ghia - Kaka

First...151615171518...Last