Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1522 | Date: 08-Oct-1988
કરાવજે હૈયે ભાવ કેરો એવો ચાંદલો રે માડી, જે કદી ના ભુંસાય
Karāvajē haiyē bhāva kērō ēvō cāṁdalō rē māḍī, jē kadī nā bhuṁsāya

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 1522 | Date: 08-Oct-1988

કરાવજે હૈયે ભાવ કેરો એવો ચાંદલો રે માડી, જે કદી ના ભુંસાય

  No Audio

karāvajē haiyē bhāva kērō ēvō cāṁdalō rē māḍī, jē kadī nā bhuṁsāya

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1988-10-08 1988-10-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13011 કરાવજે હૈયે ભાવ કેરો એવો ચાંદલો રે માડી, જે કદી ના ભુંસાય કરાવજે હૈયે ભાવ કેરો એવો ચાંદલો રે માડી, જે કદી ના ભુંસાય

પહેરાવજે ભક્તિ કેરી માળા તો એવી માડી, જે કદી ના કરમાય

સળગાવજે ધૂપસળી, સદ્દગુણોની હૈયે રે માડી, જીવન સુગંધમય બની જાય

નિર્મળ પ્રેમ કેરી જ્યોત એવી જલાવજે રે માડી, જે કદી ના બુઝાય

શ્રદ્ધા કેરું ઘી પુરાવજે એવું, જે તો કદી ન ખૂટી જાય

ચિત્તમાં ધ્યાન ધરાવજે તારું તો એવું, તારા વિના રહે ન બીજું કાંઈ

ફરતા મનને સ્થિર કરાવજે એવું રે માડી, જે રહે તારા ચરણમાં સદાય
View Original Increase Font Decrease Font

કરાવજે હૈયે ભાવ કેરો એવો ચાંદલો રે માડી, જે કદી ના ભુંસાય

પહેરાવજે ભક્તિ કેરી માળા તો એવી માડી, જે કદી ના કરમાય

સળગાવજે ધૂપસળી, સદ્દગુણોની હૈયે રે માડી, જીવન સુગંધમય બની જાય

નિર્મળ પ્રેમ કેરી જ્યોત એવી જલાવજે રે માડી, જે કદી ના બુઝાય

શ્રદ્ધા કેરું ઘી પુરાવજે એવું, જે તો કદી ન ખૂટી જાય

ચિત્તમાં ધ્યાન ધરાવજે તારું તો એવું, તારા વિના રહે ન બીજું કાંઈ

ફરતા મનને સ્થિર કરાવજે એવું રે માડી, જે રહે તારા ચરણમાં સદાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karāvajē haiyē bhāva kērō ēvō cāṁdalō rē māḍī, jē kadī nā bhuṁsāya

pahērāvajē bhakti kērī mālā tō ēvī māḍī, jē kadī nā karamāya

salagāvajē dhūpasalī, saddaguṇōnī haiyē rē māḍī, jīvana sugaṁdhamaya banī jāya

nirmala prēma kērī jyōta ēvī jalāvajē rē māḍī, jē kadī nā bujhāya

śraddhā kēruṁ ghī purāvajē ēvuṁ, jē tō kadī na khūṭī jāya

cittamāṁ dhyāna dharāvajē tāruṁ tō ēvuṁ, tārā vinā rahē na bījuṁ kāṁī

pharatā mananē sthira karāvajē ēvuṁ rē māḍī, jē rahē tārā caraṇamāṁ sadāya
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, He is praying…

Make such emblem of feelings in my heart, O Divine Mother, that it never erases.

Make me wear such garland of devotion, O Divine Mother, that it never withers.

Burn such incense of virtues in my heart, O Divine Mother, that my life becomes fragrant.

Burn such flame of pure love in my heart, O Divine Mother, that it never extinguishes.

Fill such ghee (fuel) of faith, O Divine Mother, that it never depletes.

Make me concentrate in you in such a way, O Divine Mother that no other thoughts remain in my mind.

Make my wandering mind to focus in such a way, O Divine Mother, that it takes refuge in your feet forever.

Kaka is praying to Divine Mother for such faith, such focus, such devotion, such emotions that there remains nothing but Divine Mother in his being.
Scan Image

Gujarati Bhajan no. 1522 by Satguru Devendra Ghia - Kaka
First...152215231524...Last