1988-10-16
1988-10-16
1988-10-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13029
જલતા અગ્નિને તો જળ શાંત કરે
જલતા અગ્નિને તો જળ શાંત કરે
પ્યાસી ધરતીની પ્યાસ તો વર્ષા બુઝાવે
તારા વિરહનો અગ્નિ તો માડી, તારા વિના કોણ શાંત કરે
ભૂખ્યા પેટના અગ્નિને તો અન્ન શાંત કરે
જળની પ્યાસને મીઠું જળ તૃપ્ત કરે - તારા વિરહનો...
જ્ઞાનની પ્યાસ તો જ્ઞાન દ્વારા બૂઝે
નિતનવું જોવાની પ્યાસ પર્યટન પૂરી કરે - તારા વિરહનો...
ધનની પ્યાસ તો કદી ધન બુઝાવે
શીતળતાની પ્યાસ તો ચંદ્રમાં બુઝાવે - તારા વિરહનો...
વિશાળતાની પ્યાસ તો આકાશ બુઝાવે
મિત્રતાની પ્યાસ તો મિત્ર બુઝાવે - તારા વિરહનો...
ઘૂઘવતા નાદની પ્યાસ સાગર બુઝાવે
અનંતતાની પ્યાસ તો ધ્યાન બુઝાવે - તારા વિરહનો...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જલતા અગ્નિને તો જળ શાંત કરે
પ્યાસી ધરતીની પ્યાસ તો વર્ષા બુઝાવે
તારા વિરહનો અગ્નિ તો માડી, તારા વિના કોણ શાંત કરે
ભૂખ્યા પેટના અગ્નિને તો અન્ન શાંત કરે
જળની પ્યાસને મીઠું જળ તૃપ્ત કરે - તારા વિરહનો...
જ્ઞાનની પ્યાસ તો જ્ઞાન દ્વારા બૂઝે
નિતનવું જોવાની પ્યાસ પર્યટન પૂરી કરે - તારા વિરહનો...
ધનની પ્યાસ તો કદી ધન બુઝાવે
શીતળતાની પ્યાસ તો ચંદ્રમાં બુઝાવે - તારા વિરહનો...
વિશાળતાની પ્યાસ તો આકાશ બુઝાવે
મિત્રતાની પ્યાસ તો મિત્ર બુઝાવે - તારા વિરહનો...
ઘૂઘવતા નાદની પ્યાસ સાગર બુઝાવે
અનંતતાની પ્યાસ તો ધ્યાન બુઝાવે - તારા વિરહનો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jalatā agninē tō jala śāṁta karē
pyāsī dharatīnī pyāsa tō varṣā bujhāvē
tārā virahanō agni tō māḍī, tārā vinā kōṇa śāṁta karē
bhūkhyā pēṭanā agninē tō anna śāṁta karē
jalanī pyāsanē mīṭhuṁ jala tr̥pta karē - tārā virahanō...
jñānanī pyāsa tō jñāna dvārā būjhē
nitanavuṁ jōvānī pyāsa paryaṭana pūrī karē - tārā virahanō...
dhananī pyāsa tō kadī dhana bujhāvē
śītalatānī pyāsa tō caṁdramāṁ bujhāvē - tārā virahanō...
viśālatānī pyāsa tō ākāśa bujhāvē
mitratānī pyāsa tō mitra bujhāvē - tārā virahanō...
ghūghavatā nādanī pyāsa sāgara bujhāvē
anaṁtatānī pyāsa tō dhyāna bujhāvē - tārā virahanō...
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
The burning fire can be extinguished only with water.
The thirst of a dry land can only be quenched by water.
The fire of separation from you, O Divine Mother, cannot be extinguished by anyone other than you.
The hunger of a hungry stomach can be satisfied by food.
The thirst for water can be quenched by pure water.
The thirst for knowledge can be satisfied by gaining knowledge.
The thirst for seeing new places can only be quenched by touring.
The thirst for wealth can be quenched by wealth.
The thirst of coolness can be satisfied by moon.
The thirst for openness can be quenched by the sky.
The thirst of friendship can be satisfied by a friend.
The thirst of roaring sound can be satisfied by hearing an ocean.
The thirst of eternity can only be quenched by meditation.
The fire of separation from you, O Divine Mother, cannot be extinguished by anyone other than you.
|
|