Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1569 | Date: 05-Nov-1988
મનનો નચાવ્યો માનવ નાચે, ધાર્યું એ તો કરતું જાય
Mananō nacāvyō mānava nācē, dhāryuṁ ē tō karatuṁ jāya

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 1569 | Date: 05-Nov-1988

મનનો નચાવ્યો માનવ નાચે, ધાર્યું એ તો કરતું જાય

  No Audio

mananō nacāvyō mānava nācē, dhāryuṁ ē tō karatuṁ jāya

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1988-11-05 1988-11-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13058 મનનો નચાવ્યો માનવ નાચે, ધાર્યું એ તો કરતું જાય મનનો નચાવ્યો માનવ નાચે, ધાર્યું એ તો કરતું જાય

રે માનવ, તોય મનમાં તું શાને ફુલાય છે (2)

વાસનાનો ખેંચાતો માનવ, સદા ખેંચાતો જાયે - રે માનવ...

માનવનું ધાર્યું કંઈ ન થાયે, ધાર્યું પ્રભુનું તો થાયે - રે માનવ...

ટકરાતા સ્વાર્થ માનવના, મિત્રને દુશ્મન કરતા જાયે - રે માનવ...

વિરાટ વિશ્વમાં અલ્પ છે એ તો, અહંમાં ખૂબ તણાયે - રે માનવ...

જગમાં જાણે એ તો થોડું, વિશેષથી છે એ અજાણ - રે માનવ...

નથી સંજોગ પર કાબૂ એના, સંજોગો ઘસડાતા જાય - રે માનવ...

સુખદુઃખ નથી રે એના, તોય એના માનતો જાયે - રે માનવ...

છે જગમાં તો પ્રભુ એક જ સાચા, એને ભજજો સદાયે - રે માનવ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mananō nacāvyō mānava nācē, dhāryuṁ ē tō karatuṁ jāya

rē mānava, tōya manamāṁ tuṁ śānē phulāya chē (2)

vāsanānō khēṁcātō mānava, sadā khēṁcātō jāyē - rē mānava...

mānavanuṁ dhāryuṁ kaṁī na thāyē, dhāryuṁ prabhunuṁ tō thāyē - rē mānava...

ṭakarātā svārtha mānavanā, mitranē duśmana karatā jāyē - rē mānava...

virāṭa viśvamāṁ alpa chē ē tō, ahaṁmāṁ khūba taṇāyē - rē mānava...

jagamāṁ jāṇē ē tō thōḍuṁ, viśēṣathī chē ē ajāṇa - rē mānava...

nathī saṁjōga para kābū ēnā, saṁjōgō ghasaḍātā jāya - rē mānava...

sukhaduḥkha nathī rē ēnā, tōya ēnā mānatō jāyē - rē mānava...

chē jagamāṁ tō prabhu ēka ja sācā, ēnē bhajajō sadāyē - rē mānava...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Driven by the mind, a man dances to it's tune. And mind keeps doing exactly what it wants.

O' Man, what is there to feel proud in that?

Driven by the lust and desires, a man continues to get pulled by it.

O' Man, what is there to feel proud in that?

Nothing happens as per man’s plan, everything happens as per God’s plan.

Upon clashing of the selfish agenda of men, even the friends become enemies.

In the whole world, a man is just a dot, still he continues to dwell in his ego.

He knows only little in the world, he is totally ignorant of the whole.

He has no control over his circumstances, he only gets dragged into them.

The happiness and unhappiness is not his, still he thinks they are his.

There is only one truth in the world and that is God. Please worship Him always.

Kaka is talking about trivial and insignificant existence of a man in reference to the whole universe. He is explaining that God is the only eternal truth. He is the only Doer. And He is also the creator of man. Kaka is urging us to keep this fact as a focal point in our life. Infuse our thoughts and our actions accordingly. Instead of running behind selfish desires, ignorant decisions and pointless analysis in search of happiness, we should use our energy and strength towards Divine introspection and surrender to Him.
Scan Image

Gujarati Bhajan no. 1569 by Satguru Devendra Ghia - Kaka
First...156715681569...Last