Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1586 | Date: 30-Nov-1988
મળે સાત સૂરોના જ્યાં મેળ, તાલે તાલે તો સંગીત બને
Malē sāta sūrōnā jyāṁ mēla, tālē tālē tō saṁgīta banē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1586 | Date: 30-Nov-1988

મળે સાત સૂરોના જ્યાં મેળ, તાલે તાલે તો સંગીત બને

  No Audio

malē sāta sūrōnā jyāṁ mēla, tālē tālē tō saṁgīta banē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-11-30 1988-11-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13075 મળે સાત સૂરોના જ્યાં મેળ, તાલે તાલે તો સંગીત બને મળે સાત સૂરોના જ્યાં મેળ, તાલે તાલે તો સંગીત બને

ચિત્ત, મન ને વિચારોનો મળે મેળ, ત્યાં જીવનમાં સંગીત ઝરે

વ્યવહાર ને ભક્તિનો મેળ જો મળે, ત્યાં તો સંગીત મળે

આશા ને કર્તવ્યનો જ્યાં મળે મેળ, જીવન સંગીતમય બને

શ્વાસે-શ્વાસે નામ પ્રભુનું ભળે, સંગીત અનોખું ત્યાં ઝરે

એક સૂર પણ જ્યાં બેસૂરો બને, સંગીત ત્યાં બોદું બોલે

જુદા જુદા સૂરના મિલને, નોખનોખી રાગિણી બને

સૂરે સૂરે જ્યાં ચિત્ત ભળે, આનંદના ભંડાર ત્યાં ખૂલે

સૂર જ્યાં ચેતનવંતો બને, જીવન ત્યાં ચેતનવંતુ રહે

સૂર અને ચેતન જ્યાં એક બને, ધ્યાન ત્યાં અનોખું બને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

malē sāta sūrōnā jyāṁ mēla, tālē tālē tō saṁgīta banē

citta, mana nē vicārōnō malē mēla, tyāṁ jīvanamāṁ saṁgīta jharē

vyavahāra nē bhaktinō mēla jō malē, tyāṁ tō saṁgīta malē

āśā nē kartavyanō jyāṁ malē mēla, jīvana saṁgītamaya banē

śvāsē-śvāsē nāma prabhunuṁ bhalē, saṁgīta anōkhuṁ tyāṁ jharē

ēka sūra paṇa jyāṁ bēsūrō banē, saṁgīta tyāṁ bōduṁ bōlē

judā judā sūranā milanē, nōkhanōkhī rāgiṇī banē

sūrē sūrē jyāṁ citta bhalē, ānaṁdanā bhaṁḍāra tyāṁ khūlē

sūra jyāṁ cētanavaṁtō banē, jīvana tyāṁ cētanavaṁtu rahē

sūra anē cētana jyāṁ ēka banē, dhyāna tyāṁ anōkhuṁ banē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

When seven sur (musical notes) is combined, then a beautiful melody is created.

When mind, heart and thoughts become one, then the life is blessed by a rhythm.

When action and devotion merges, then the music is created.

When expectation and duty becomes one, then the life becomes musical.

When every breath gets filled with the name of God, then exceptional music is created.

When even one musical note becomes out of rhythm, then the music gets distorted.

When different tunes are mixed, then symphony of music is formed.

When the mind gets coordinated with the rhythm, then the treasures of joy open up.

When the tune gets filled by consciousness, then the meditation becomes exceptional.

Kaka is explaining that when tunes of our mind (intellect), our heart (emotions), our thoughts, and our conduct become one, then the sweet melody of divinity is created within us, giving us immense joy of connection with God. Every breath gets filled with remembrance of God and treasure of bliss opens up. Our consciousness becomes Divine consciousness.
Scan Image

Gujarati Bhajan no. 1586 by Satguru Devendra Ghia - Kaka
First...158515861587...Last