Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1587 | Date: 30-Nov-1988
છે તું જગની રચયિતા માતા, છે તું કર્મ તણી કર્તા ને ભોક્તા
Chē tuṁ jaganī racayitā mātā, chē tuṁ karma taṇī kartā nē bhōktā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1587 | Date: 30-Nov-1988

છે તું જગની રચયિતા માતા, છે તું કર્મ તણી કર્તા ને ભોક્તા

  No Audio

chē tuṁ jaganī racayitā mātā, chē tuṁ karma taṇī kartā nē bhōktā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-11-30 1988-11-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13076 છે તું જગની રચયિતા માતા, છે તું કર્મ તણી કર્તા ને ભોક્તા છે તું જગની રચયિતા માતા, છે તું કર્મ તણી કર્તા ને ભોક્તા

રે ‘મા’, જોડી હાથ પ્રણમું તને, નમાવી શીશ નમું તને, નમું તને

છે દિનરાતની તું તો કરતા, છે જગના સુખદુઃખની તું તો હરતા - રે ‘મા’...

છે અણુ-અણુમાં વ્યાપ્ત તું માતા, છે વિરાટની પણ વિરાટ તું માતા - રે ‘મા’...

છે સકળ બુદ્ધિતણી તું તો દાતા, મનના તાંતણા તુજથી તો જોડાતા - રે ‘મા’...

છે વિચારોની તું તો માતા, વિચારો તો તુજમાં રે ભળતાં - રે ‘મા’...

છે જગની સૂત્રધાર તું તો માડી, છીએ કઠપૂતળી અમે તારી રે માતા - રે ‘મા’...

છે જડચેતનની તું તો માતા, શ્વાસેશ્વાસ તુજ કૃપાથી લેવાતા - રે ‘મા’...

છે રૂપ રસગુણોની ભંડાર તું માતા, નિત રૂપે દર્શન તારાં તો થાતા - રે ‘મા’...

છે સકળ વિશ્વની તું ભાગ્ય વિધાતા, જગ સારું તારા ગુણલા ગાતા - રે ‘મા’...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē tuṁ jaganī racayitā mātā, chē tuṁ karma taṇī kartā nē bhōktā

rē ‘mā', jōḍī hātha praṇamuṁ tanē, namāvī śīśa namuṁ tanē, namuṁ tanē

chē dinarātanī tuṁ tō karatā, chē jaganā sukhaduḥkhanī tuṁ tō haratā - rē ‘mā'...

chē aṇu-aṇumāṁ vyāpta tuṁ mātā, chē virāṭanī paṇa virāṭa tuṁ mātā - rē ‘mā'...

chē sakala buddhitaṇī tuṁ tō dātā, mananā tāṁtaṇā tujathī tō jōḍātā - rē ‘mā'...

chē vicārōnī tuṁ tō mātā, vicārō tō tujamāṁ rē bhalatāṁ - rē ‘mā'...

chē jaganī sūtradhāra tuṁ tō māḍī, chīē kaṭhapūtalī amē tārī rē mātā - rē ‘mā'...

chē jaḍacētananī tuṁ tō mātā, śvāsēśvāsa tuja kr̥pāthī lēvātā - rē ‘mā'...

chē rūpa rasaguṇōnī bhaṁḍāra tuṁ mātā, nita rūpē darśana tārāṁ tō thātā - rē ‘mā'...

chē sakala viśvanī tuṁ bhāgya vidhātā, jaga sāruṁ tārā guṇalā gātā - rē ‘mā'...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

You are the creator of this world, O Divine Mother, you are the doer and also the user.

O Divine Mother, with folded hands, I bow down to You, with bowed head, I bow to You, I bow to You.

You are the doer in day or night. You are the reliever of happiness and sorrow.

You are present in every atom, O Divine Mother, You are bigger than big, O Mother.

You are the giver of complete enlightenment as soon as the threads of mind gets connected with you.

You become the mother of my thoughts as soon as thoughts merges in you, O Divine Mother.

You are the controller of this world, O Divine Mother, we are just the puppets in your hands.

You are the mother (provider) of consciousness, O Divine Mother, our breaths are taken only by your grace.

You are the treasure of beauty and virtues, O Divine Mother, You are seen in many forms.

You are the writer of destinies in this gross world, O Divine Mother, the whole world sings praises of Your virtues.
Scan Image

Gujarati Bhajan no. 1587 by Satguru Devendra Ghia - Kaka
First...158515861587...Last