Hymn No. 1638 | Date: 09-Jan-1989
ખોળે છે નૈનો, મારા રે ‘મા’, તને રે તને, તને રે તને
khōlē chē nainō, mārā rē ‘mā', tanē rē tanē, tanē rē tanē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1989-01-09
1989-01-09
1989-01-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13127
ખોળે છે નૈનો, મારા રે ‘મા’, તને રે તને, તને રે તને
ખોળે છે નૈનો, મારા રે ‘મા’, તને રે તને, તને રે તને
ઝંખે છે હૈયું મારું રે ‘મા’, તને રે તને, તને રે તને
પડે ના ચેન, તારા વિના રે ‘મા’, નૈનને કે હૈયાને
રહી છુપાઈ માયા પાછળ રે ‘મા’, તડપાવે છે રે તું શાને મને
ખેંચે છે માયા, ખેંચે છે રે તું, રહ્યો છું બહેકી રે અધવચ્ચે
તું છે મારી રે ‘મા’, હું છું તારો, પાડયો પડદો તો માયાએ વચ્ચે
પુણ્યે તરું કે પાપે રે ડૂબું, પડશે પકડવો હાથ તારે ને તારે
થાકીશ જો હું, કરવા વ્હાર મારી, પડશે આવવું તારે ને તારે
જાગ્યો છે અજંપો ખૂબ તો હૈયે, મિટાવજે તું આજે ને આજે
વાર લગાડી રે ખૂબ તેં તો, દર્શન દે હવે, આજે ને આજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khōlē chē nainō, mārā rē ‘mā', tanē rē tanē, tanē rē tanē
jhaṁkhē chē haiyuṁ māruṁ rē ‘mā', tanē rē tanē, tanē rē tanē
paḍē nā cēna, tārā vinā rē ‘mā', nainanē kē haiyānē
rahī chupāī māyā pāchala rē ‘mā', taḍapāvē chē rē tuṁ śānē manē
khēṁcē chē māyā, khēṁcē chē rē tuṁ, rahyō chuṁ bahēkī rē adhavaccē
tuṁ chē mārī rē ‘mā', huṁ chuṁ tārō, pāḍayō paḍadō tō māyāē vaccē
puṇyē taruṁ kē pāpē rē ḍūbuṁ, paḍaśē pakaḍavō hātha tārē nē tārē
thākīśa jō huṁ, karavā vhāra mārī, paḍaśē āvavuṁ tārē nē tārē
jāgyō chē ajaṁpō khūba tō haiyē, miṭāvajē tuṁ ājē nē ājē
vāra lagāḍī rē khūba tēṁ tō, darśana dē havē, ājē nē ājē
|