Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1693 | Date: 04-Feb-1989
ભક્તિભાવની ભરતી જ્યાં હૈયે આવે
Bhaktibhāvanī bharatī jyāṁ haiyē āvē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1693 | Date: 04-Feb-1989

ભક્તિભાવની ભરતી જ્યાં હૈયે આવે

  No Audio

bhaktibhāvanī bharatī jyāṁ haiyē āvē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-02-04 1989-02-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13182 ભક્તિભાવની ભરતી જ્યાં હૈયે આવે ભક્તિભાવની ભરતી જ્યાં હૈયે આવે

   સ્વર્ગ નજદીક ત્યાં તો લાગે

નજર નજરમાં નિર્મળતા જ્યાં આવે

   જગ સારું ત્યાં, ચેતનવંતું તો લાગે

પ્રભુને હૈયે તો જ્યાં સ્થાપે

   ડર હૈયાનો ત્યાં તો ભાગે

પ્રેમની ભરતી જ્યાં હૈયે જાગે

   જગત ત્યાં ભર્યું ભર્યું લાગે

વેર હૈયામાં જો પ્રભુમાં સ્થાપે

   જગ સારું ત્યાં દુશ્મન લાગે

કુદરતની નજદીક માનવ જ્યાં આવે

   દુઃખ સો ગાવ દૂર ઓનાથી ભાગે

વાસ હિંમતનો જ્યાં હૈયામાં થાયે

   ફાયદા એના એ તો પામે

કડવાશ જીભ પર તો જ્યાં આવે

   દુશ્મન સહુને એ તો બનાવે

નિરાશા હૈયામાં જ્યાં ફેલાયે

   શક્તિ એ તો હણી જાયે

ભક્તિમાં જ્યાં એકતાનતા જાગે

   પ્રભુને એ તો પાસે બોલાવે
View Original Increase Font Decrease Font


ભક્તિભાવની ભરતી જ્યાં હૈયે આવે

   સ્વર્ગ નજદીક ત્યાં તો લાગે

નજર નજરમાં નિર્મળતા જ્યાં આવે

   જગ સારું ત્યાં, ચેતનવંતું તો લાગે

પ્રભુને હૈયે તો જ્યાં સ્થાપે

   ડર હૈયાનો ત્યાં તો ભાગે

પ્રેમની ભરતી જ્યાં હૈયે જાગે

   જગત ત્યાં ભર્યું ભર્યું લાગે

વેર હૈયામાં જો પ્રભુમાં સ્થાપે

   જગ સારું ત્યાં દુશ્મન લાગે

કુદરતની નજદીક માનવ જ્યાં આવે

   દુઃખ સો ગાવ દૂર ઓનાથી ભાગે

વાસ હિંમતનો જ્યાં હૈયામાં થાયે

   ફાયદા એના એ તો પામે

કડવાશ જીભ પર તો જ્યાં આવે

   દુશ્મન સહુને એ તો બનાવે

નિરાશા હૈયામાં જ્યાં ફેલાયે

   શક્તિ એ તો હણી જાયે

ભક્તિમાં જ્યાં એકતાનતા જાગે

   પ્રભુને એ તો પાસે બોલાવે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhaktibhāvanī bharatī jyāṁ haiyē āvē

   svarga najadīka tyāṁ tō lāgē

najara najaramāṁ nirmalatā jyāṁ āvē

   jaga sāruṁ tyāṁ, cētanavaṁtuṁ tō lāgē

prabhunē haiyē tō jyāṁ sthāpē

   ḍara haiyānō tyāṁ tō bhāgē

prēmanī bharatī jyāṁ haiyē jāgē

   jagata tyāṁ bharyuṁ bharyuṁ lāgē

vēra haiyāmāṁ jō prabhumāṁ sthāpē

   jaga sāruṁ tyāṁ duśmana lāgē

kudaratanī najadīka mānava jyāṁ āvē

   duḥkha sō gāva dūra ōnāthī bhāgē

vāsa hiṁmatanō jyāṁ haiyāmāṁ thāyē

   phāyadā ēnā ē tō pāmē

kaḍavāśa jībha para tō jyāṁ āvē

   duśmana sahunē ē tō banāvē

nirāśā haiyāmāṁ jyāṁ phēlāyē

   śakti ē tō haṇī jāyē

bhaktimāṁ jyāṁ ēkatānatā jāgē

   prabhunē ē tō pāsē bōlāvē
Scan Image

Gujarati Bhajan no. 1693 by Satguru Devendra Ghia - Kaka
First...169316941695...Last