1989-02-04
1989-02-04
1989-02-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13183
વાગે છે રે વાગે છે, તારા ઝાંઝરના ઝણકાર માડી વાગે છે
વાગે છે રે વાગે છે, તારા ઝાંઝરના ઝણકાર માડી વાગે છે
મારા હૈયાના તાર, એ રણઝણાવે છે - તારા...
તાલે, તાલે મીઠાશ એની એ રેલાવે છે - તારા...
રણકારે, રણકારે આનંદ હૈયામાં ફેલાવે છે - તારા...
સૂતી શક્તિઓને, એ તો જગાડે છે - તારા...
ભાન હૈયાના બધા, એ તો ભુલાવે છે - તારા...
તારા આવ્યાના અણસાર, એ તો આપે છે - તારા...
સંભળાતા રણકાર, જીવન તો ધન્ય થાયે છે - તારા...
એના નાદે નાદે તો, સકળ બ્રહ્માંડ ચાલે છે - તારા...
એના રણકાર તો, તારી મનોહર મૂર્તિની યાદ આપે છે - તારા...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વાગે છે રે વાગે છે, તારા ઝાંઝરના ઝણકાર માડી વાગે છે
મારા હૈયાના તાર, એ રણઝણાવે છે - તારા...
તાલે, તાલે મીઠાશ એની એ રેલાવે છે - તારા...
રણકારે, રણકારે આનંદ હૈયામાં ફેલાવે છે - તારા...
સૂતી શક્તિઓને, એ તો જગાડે છે - તારા...
ભાન હૈયાના બધા, એ તો ભુલાવે છે - તારા...
તારા આવ્યાના અણસાર, એ તો આપે છે - તારા...
સંભળાતા રણકાર, જીવન તો ધન્ય થાયે છે - તારા...
એના નાદે નાદે તો, સકળ બ્રહ્માંડ ચાલે છે - તારા...
એના રણકાર તો, તારી મનોહર મૂર્તિની યાદ આપે છે - તારા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vāgē chē rē vāgē chē, tārā jhāṁjharanā jhaṇakāra māḍī vāgē chē
mārā haiyānā tāra, ē raṇajhaṇāvē chē - tārā...
tālē, tālē mīṭhāśa ēnī ē rēlāvē chē - tārā...
raṇakārē, raṇakārē ānaṁda haiyāmāṁ phēlāvē chē - tārā...
sūtī śaktiōnē, ē tō jagāḍē chē - tārā...
bhāna haiyānā badhā, ē tō bhulāvē chē - tārā...
tārā āvyānā aṇasāra, ē tō āpē chē - tārā...
saṁbhalātā raṇakāra, jīvana tō dhanya thāyē chē - tārā...
ēnā nādē nādē tō, sakala brahmāṁḍa cālē chē - tārā...
ēnā raṇakāra tō, tārī manōhara mūrtinī yāda āpē chē - tārā...
|
|