1989-02-06
1989-02-06
1989-02-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13186
છે તારા ચરણમાં રે માડી, મારું સ્વર્ગ તો સમાયું
છે તારા ચરણમાં રે માડી, મારું સ્વર્ગ તો સમાયું
તારા હાથમાં તો માડી રે, મારું ભાગ્ય તો લખાયું
તારા હૈયાના હેતમાં રે માડી, મારું સુખ તો સમાયું
તારી કૃપાથી તો માડી રે, મારું ભાગ્ય તો સદા બદલાયું
તારા કાનમાં તો માડી, મારી પ્રાર્થનાનું બિંદુ સંભળાયું
તારી નજરમાં તો રે માડી, મારું ભાગ્ય તો છે છુપાયું
તારા હોઠથી તો માડી, સદા આશીર્વચન તો ઉચ્ચારાયું
તારા નાકના શ્વાસે તો માડી, મારું દુર્ભાગ્ય તો દબાયું
તારા કંઠેથી તો માડી, જગનું ગીત તો સંભળાયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે તારા ચરણમાં રે માડી, મારું સ્વર્ગ તો સમાયું
તારા હાથમાં તો માડી રે, મારું ભાગ્ય તો લખાયું
તારા હૈયાના હેતમાં રે માડી, મારું સુખ તો સમાયું
તારી કૃપાથી તો માડી રે, મારું ભાગ્ય તો સદા બદલાયું
તારા કાનમાં તો માડી, મારી પ્રાર્થનાનું બિંદુ સંભળાયું
તારી નજરમાં તો રે માડી, મારું ભાગ્ય તો છે છુપાયું
તારા હોઠથી તો માડી, સદા આશીર્વચન તો ઉચ્ચારાયું
તારા નાકના શ્વાસે તો માડી, મારું દુર્ભાગ્ય તો દબાયું
તારા કંઠેથી તો માડી, જગનું ગીત તો સંભળાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē tārā caraṇamāṁ rē māḍī, māruṁ svarga tō samāyuṁ
tārā hāthamāṁ tō māḍī rē, māruṁ bhāgya tō lakhāyuṁ
tārā haiyānā hētamāṁ rē māḍī, māruṁ sukha tō samāyuṁ
tārī kr̥pāthī tō māḍī rē, māruṁ bhāgya tō sadā badalāyuṁ
tārā kānamāṁ tō māḍī, mārī prārthanānuṁ biṁdu saṁbhalāyuṁ
tārī najaramāṁ tō rē māḍī, māruṁ bhāgya tō chē chupāyuṁ
tārā hōṭhathī tō māḍī, sadā āśīrvacana tō uccārāyuṁ
tārā nākanā śvāsē tō māḍī, māruṁ durbhāgya tō dabāyuṁ
tārā kaṁṭhēthī tō māḍī, jaganuṁ gīta tō saṁbhalāyuṁ
|
|