1989-02-16
1989-02-16
1989-02-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13204
પ્રભુ હિંદુ નથી, પ્રભુ શીખ નથી
પ્રભુ હિંદુ નથી, પ્રભુ શીખ નથી
પ્રભુ જૈન નથી, પ્રભુ મુસ્લિમ નથી
પ્રભુ તો પ્રભુ રહે, પ્રભુ-પ્રભુ વિના બીજું કાંઈ નથી
ના સૂર્ય હતો, ના અગ્નિ હતો
ના જળ હતું, ના વાયુ હતો
પ્રભુ તો સદાયે, ત્યારે ભી હાજર હતો
પ્રભુ ના ભારતનો, પ્રભુ ના ઇરાનનો
પ્રભુ ના રોમનો, પ્રભુ ના મક્કા-મદીનાનો
પ્રભુ એક પ્રદેશનો તો કદી બન્યો નથી
પ્રભુ સુખમાં ભી છે, પ્રભુ દુઃખમાં ભી છે
પ્રભુ વેરમાં છે, પ્રભુ ક્રોધમાં છે
પ્રભુ સદાયે ભાવમાં તો રહે ભર્યો ભર્યો
પ્રભુ વિરાટ ભી છે, પ્રભુ સૂક્ષ્મ ભી છે
પ્રભુ કોમળ ભી છે, પ્રભુ સખ્ત ભી છે
પ્રભુ સદાય પ્રેમે તો પીગળી રે ગયો
પ્રભુ ના એકનો છે, પ્રભુ તો સહુનો છે
પ્રભુ તો મુક્ત ભી છે, પ્રભુ બંધાયેલો ભી છે
પ્રભુ તો સદા ભક્તિભાવથી બંધાયેલો છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રભુ હિંદુ નથી, પ્રભુ શીખ નથી
પ્રભુ જૈન નથી, પ્રભુ મુસ્લિમ નથી
પ્રભુ તો પ્રભુ રહે, પ્રભુ-પ્રભુ વિના બીજું કાંઈ નથી
ના સૂર્ય હતો, ના અગ્નિ હતો
ના જળ હતું, ના વાયુ હતો
પ્રભુ તો સદાયે, ત્યારે ભી હાજર હતો
પ્રભુ ના ભારતનો, પ્રભુ ના ઇરાનનો
પ્રભુ ના રોમનો, પ્રભુ ના મક્કા-મદીનાનો
પ્રભુ એક પ્રદેશનો તો કદી બન્યો નથી
પ્રભુ સુખમાં ભી છે, પ્રભુ દુઃખમાં ભી છે
પ્રભુ વેરમાં છે, પ્રભુ ક્રોધમાં છે
પ્રભુ સદાયે ભાવમાં તો રહે ભર્યો ભર્યો
પ્રભુ વિરાટ ભી છે, પ્રભુ સૂક્ષ્મ ભી છે
પ્રભુ કોમળ ભી છે, પ્રભુ સખ્ત ભી છે
પ્રભુ સદાય પ્રેમે તો પીગળી રે ગયો
પ્રભુ ના એકનો છે, પ્રભુ તો સહુનો છે
પ્રભુ તો મુક્ત ભી છે, પ્રભુ બંધાયેલો ભી છે
પ્રભુ તો સદા ભક્તિભાવથી બંધાયેલો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhu hiṁdu nathī, prabhu śīkha nathī
prabhu jaina nathī, prabhu muslima nathī
prabhu tō prabhu rahē, prabhu-prabhu vinā bījuṁ kāṁī nathī
nā sūrya hatō, nā agni hatō
nā jala hatuṁ, nā vāyu hatō
prabhu tō sadāyē, tyārē bhī hājara hatō
prabhu nā bhāratanō, prabhu nā irānanō
prabhu nā rōmanō, prabhu nā makkā-madīnānō
prabhu ēka pradēśanō tō kadī banyō nathī
prabhu sukhamāṁ bhī chē, prabhu duḥkhamāṁ bhī chē
prabhu vēramāṁ chē, prabhu krōdhamāṁ chē
prabhu sadāyē bhāvamāṁ tō rahē bharyō bharyō
prabhu virāṭa bhī chē, prabhu sūkṣma bhī chē
prabhu kōmala bhī chē, prabhu sakhta bhī chē
prabhu sadāya prēmē tō pīgalī rē gayō
prabhu nā ēkanō chē, prabhu tō sahunō chē
prabhu tō mukta bhī chē, prabhu baṁdhāyēlō bhī chē
prabhu tō sadā bhaktibhāvathī baṁdhāyēlō chē
|