1989-02-15
1989-02-15
1989-02-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13203
સંભળાઈ રે, સંભળાઈ રે
સંભળાઈ રે, સંભળાઈ રે
સંભળાઈ રે ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
રણઝણ્યા રે રણઝણ્યા રે, તાર હૈયાના રે
સંભળાઈ રે ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
ભુલાયું રે ભુલાયું રે, ભાન તનમનનું રે
સંભળાઈ રે ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
હટયા રે હટયા રે, પડદા માયાના હટયા રે
સંભળાઈ રે ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
બદલાઈ રે બદલાઈ રે, દૃષ્ટિ જીવનની બદલાઈ રે
સંભળાઈ ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
ફેલાયો રે ફેલાયો રે, આનંદ હૈયે ફેલાયો રે
સંભળાઈ ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
આવે રે આવે રે, મૂર્તિ મનોહર ‘મા’ ની, સામે આવે રે
સંભળાઈ ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
https://www.youtube.com/watch?v=RkB0ahFZtvk
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સંભળાઈ રે, સંભળાઈ રે
સંભળાઈ રે ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
રણઝણ્યા રે રણઝણ્યા રે, તાર હૈયાના રે
સંભળાઈ રે ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
ભુલાયું રે ભુલાયું રે, ભાન તનમનનું રે
સંભળાઈ રે ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
હટયા રે હટયા રે, પડદા માયાના હટયા રે
સંભળાઈ રે ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
બદલાઈ રે બદલાઈ રે, દૃષ્ટિ જીવનની બદલાઈ રે
સંભળાઈ ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
ફેલાયો રે ફેલાયો રે, આનંદ હૈયે ફેલાયો રે
સંભળાઈ ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
આવે રે આવે રે, મૂર્તિ મનોહર ‘મા’ ની, સામે આવે રે
સંભળાઈ ‘મા’ ની મધુરી ઝાંઝરી રે લોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saṁbhalāī rē, saṁbhalāī rē
saṁbhalāī rē ‘mā' nī madhurī jhāṁjharī rē lōla
raṇajhaṇyā rē raṇajhaṇyā rē, tāra haiyānā rē
saṁbhalāī rē ‘mā' nī madhurī jhāṁjharī rē lōla
bhulāyuṁ rē bhulāyuṁ rē, bhāna tanamananuṁ rē
saṁbhalāī rē ‘mā' nī madhurī jhāṁjharī rē lōla
haṭayā rē haṭayā rē, paḍadā māyānā haṭayā rē
saṁbhalāī rē ‘mā' nī madhurī jhāṁjharī rē lōla
badalāī rē badalāī rē, dr̥ṣṭi jīvananī badalāī rē
saṁbhalāī ‘mā' nī madhurī jhāṁjharī rē lōla
phēlāyō rē phēlāyō rē, ānaṁda haiyē phēlāyō rē
saṁbhalāī ‘mā' nī madhurī jhāṁjharī rē lōla
āvē rē āvē rē, mūrti manōhara ‘mā' nī, sāmē āvē rē
saṁbhalāī ‘mā' nī madhurī jhāṁjharī rē lōla
|
|