Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1754 | Date: 04-Mar-1989
મૂક્યો વિશ્વાસ માતા પર, એમાં જ્યાં હું હટી ગયો
Mūkyō viśvāsa mātā para, ēmāṁ jyāṁ huṁ haṭī gayō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 1754 | Date: 04-Mar-1989

મૂક્યો વિશ્વાસ માતા પર, એમાં જ્યાં હું હટી ગયો

  No Audio

mūkyō viśvāsa mātā para, ēmāṁ jyāṁ huṁ haṭī gayō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1989-03-04 1989-03-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13243 મૂક્યો વિશ્વાસ માતા પર, એમાં જ્યાં હું હટી ગયો મૂક્યો વિશ્વાસ માતા પર, એમાં જ્યાં હું હટી ગયો

અપરાધી ત્યાં તો હું માડીનો બન્યો (2)

કરી ગુના, ગુનાને જ્યાં ગુનો ના ગણ્યો - અપરાધી...

કરતા કરતા કર્મો, ભોક્તા કર્મોનો જ્યાં બન્યો - અપરાધી...

પાપમાં ખૂબ રાચી, પુણ્યપંથ જ્યાં ચૂકી ગયો - અપરાધી...

આળસમાં ઊતરી ઊંડો, દુર્ગુણોનો જ્યાં શિકાર બન્યો - અપરાધી...

ભૂલી અન્યને, હૈયે જૂઠને જ્યાં વળગાડી રહ્યો - અપરાધી...

આપેલ બુદ્ધિનો કરી ઉપયોગ ઊલટો, છેતરતો રહ્યો - અપરાધી...

કાઢી દોષ અન્યમાં, ખૂદ દોષનો તો શિકાર બન્યો - અપરાધી...

મળ્યું, આપ્યું, ‘મા’ એ જીવનમાં જે-જે, ઉપકારી ના બન્યો - અપરાધી...

લઈ જનમ માનવનો, સાચો માનવ જો ના બન્યો - અપરાધી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mūkyō viśvāsa mātā para, ēmāṁ jyāṁ huṁ haṭī gayō

aparādhī tyāṁ tō huṁ māḍīnō banyō (2)

karī gunā, gunānē jyāṁ gunō nā gaṇyō - aparādhī...

karatā karatā karmō, bhōktā karmōnō jyāṁ banyō - aparādhī...

pāpamāṁ khūba rācī, puṇyapaṁtha jyāṁ cūkī gayō - aparādhī...

ālasamāṁ ūtarī ūṁḍō, durguṇōnō jyāṁ śikāra banyō - aparādhī...

bhūlī anyanē, haiyē jūṭhanē jyāṁ valagāḍī rahyō - aparādhī...

āpēla buddhinō karī upayōga ūlaṭō, chētaratō rahyō - aparādhī...

kāḍhī dōṣa anyamāṁ, khūda dōṣanō tō śikāra banyō - aparādhī...

malyuṁ, āpyuṁ, ‘mā' ē jīvanamāṁ jē-jē, upakārī nā banyō - aparādhī...

laī janama mānavanō, sācō mānava jō nā banyō - aparādhī...
Scan Image

Gujarati Bhajan no. 1754 by Satguru Devendra Ghia - Kaka
First...175317541755...Last