Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1772 | Date: 16-Mar-1989
આવીને વસજે, મારા હૈયામાં રે માડી
Āvīnē vasajē, mārā haiyāmāṁ rē māḍī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1772 | Date: 16-Mar-1989

આવીને વસજે, મારા હૈયામાં રે માડી

  Audio

āvīnē vasajē, mārā haiyāmāṁ rē māḍī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-03-16 1989-03-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13261 આવીને વસજે, મારા હૈયામાં રે માડી આવીને વસજે, મારા હૈયામાં રે માડી

   તારા વિના, ના હું જીવી શકીશ

નથી પાસે મારી એવું, ગણી શકું જેને મારું

   તારી યાદ વિના માડી, પાસે બીજું કાંઈ નથી

વળગી ખૂબ માયા, ઘૂમ્યો ખૂબ એમાં

   તારી યાદ વિના માડી, પાસે બીજું કાંઈ નથી

કરવા નથી યાદ દિન જૂના, વીત્યા તારી યાદ વિના

   તારી યાદ વિના માડી, પાસે બીજું કાંઈ નથી

તારી યાદમાં છે સુખ સાચું, હવે એ તો સમજાયું

   તારી યાદ માડી, હવે હૈયેથી ખોવી નથી

તારી યાદનું ભાથું છે ભરવું, યાદે તો સુખી થાવું

   તારી યાદ વિના માડી, પાસે બીજું કાંઈ નથી

સફર હોયે ભલે લાંબી, યાદ વિના નથી કાપવી

   તારી યાદ વિના રે માડી, પાસે બીજું કાંઈ નથી

રાખીશ તને સાથે ને સાથે, નથી ગોતવી આઘે

   તારી યાદ વિના રે માડી, પાસે બીજું કાંઈ નથી
https://www.youtube.com/watch?v=pzWfLW-ha64
View Original Increase Font Decrease Font

આવીને વસજે, મારા હૈયામાં રે માડી

   તારા વિના, ના હું જીવી શકીશ

નથી પાસે મારી એવું, ગણી શકું જેને મારું

   તારી યાદ વિના માડી, પાસે બીજું કાંઈ નથી

વળગી ખૂબ માયા, ઘૂમ્યો ખૂબ એમાં

   તારી યાદ વિના માડી, પાસે બીજું કાંઈ નથી

કરવા નથી યાદ દિન જૂના, વીત્યા તારી યાદ વિના

   તારી યાદ વિના માડી, પાસે બીજું કાંઈ નથી

તારી યાદમાં છે સુખ સાચું, હવે એ તો સમજાયું

   તારી યાદ માડી, હવે હૈયેથી ખોવી નથી

તારી યાદનું ભાથું છે ભરવું, યાદે તો સુખી થાવું

   તારી યાદ વિના માડી, પાસે બીજું કાંઈ નથી

સફર હોયે ભલે લાંબી, યાદ વિના નથી કાપવી

   તારી યાદ વિના રે માડી, પાસે બીજું કાંઈ નથી

રાખીશ તને સાથે ને સાથે, નથી ગોતવી આઘે

   તારી યાદ વિના રે માડી, પાસે બીજું કાંઈ નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvīnē vasajē, mārā haiyāmāṁ rē māḍī

   tārā vinā, nā huṁ jīvī śakīśa

nathī pāsē mārī ēvuṁ, gaṇī śakuṁ jēnē māruṁ

   tārī yāda vinā māḍī, pāsē bījuṁ kāṁī nathī

valagī khūba māyā, ghūmyō khūba ēmāṁ

   tārī yāda vinā māḍī, pāsē bījuṁ kāṁī nathī

karavā nathī yāda dina jūnā, vītyā tārī yāda vinā

   tārī yāda vinā māḍī, pāsē bījuṁ kāṁī nathī

tārī yādamāṁ chē sukha sācuṁ, havē ē tō samajāyuṁ

   tārī yāda māḍī, havē haiyēthī khōvī nathī

tārī yādanuṁ bhāthuṁ chē bharavuṁ, yādē tō sukhī thāvuṁ

   tārī yāda vinā māḍī, pāsē bījuṁ kāṁī nathī

saphara hōyē bhalē lāṁbī, yāda vinā nathī kāpavī

   tārī yāda vinā rē māḍī, pāsē bījuṁ kāṁī nathī

rākhīśa tanē sāthē nē sāthē, nathī gōtavī āghē

   tārī yāda vinā rē māḍī, pāsē bījuṁ kāṁī nathī
Scan Image

Gujarati Bhajan no. 1772 by Satguru Devendra Ghia - Kaka

First...177117721773...Last