Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1773 | Date: 16-Mar-1989
આ વિશ્વબગીચામાં, ફળો ઊગ્યા છે અનેક
Ā viśvabagīcāmāṁ, phalō ūgyā chē anēka

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1773 | Date: 16-Mar-1989

આ વિશ્વબગીચામાં, ફળો ઊગ્યા છે અનેક

  No Audio

ā viśvabagīcāmāṁ, phalō ūgyā chē anēka

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-03-16 1989-03-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13262 આ વિશ્વબગીચામાં, ફળો ઊગ્યા છે અનેક આ વિશ્વબગીચામાં, ફળો ઊગ્યા છે અનેક

કરજે ગ્રહણ એમાંથી તું, ધરીને હૈયે વિવેક

મળશે કોઈ ખાટા કે મીઠાં, કરજે ગ્રહણ ચાખીને

મુક્તિ ફળ જેવું ના મળશે, ફળ બીજું તો તને

કોઈ ગાશે ગુણગાન ધીરજના, કોઈ પ્રેમના ગાશે

વૃત્તિ મુજબ કરજે ગ્રહણ, ગ્રહણ કરી એ લેજે

દેજે ફેંકી, કડવા, ખાટા ફળ, સદા હાનિકર્તા સમજીને

મુક્તિ ફળ જેવું ના મળશે, ફળ બીજું તો તને

સદા યત્ન રાખજે જારી, મુક્તિ ફળ મેળવવાને

ફળ મળે, ભલે મીઠાં મધુરા, દેજે એ સર્વ છોડીને

જપતો ના તું જગમાં, જપજે મુક્તિ ફળ મેળવીને

મુક્તિ ફળ જેવું ના મળશે, ફળ બીજું તો તને

છે ફળ એ એક જ સાચું, આવશે એ તો સાથે

ફળ બીજા દેશે આનંદ થોડા, ત્યાં એ અટકી જાશે

મુક્તિ ફળ સાથે મળશે સુખ આનંદ તો સદા

મુક્તિ ફળ જેવું ના મળશે, જગમાં ફળ બીજું તને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ā viśvabagīcāmāṁ, phalō ūgyā chē anēka

karajē grahaṇa ēmāṁthī tuṁ, dharīnē haiyē vivēka

malaśē kōī khāṭā kē mīṭhāṁ, karajē grahaṇa cākhīnē

mukti phala jēvuṁ nā malaśē, phala bījuṁ tō tanē

kōī gāśē guṇagāna dhīrajanā, kōī prēmanā gāśē

vr̥tti mujaba karajē grahaṇa, grahaṇa karī ē lējē

dējē phēṁkī, kaḍavā, khāṭā phala, sadā hānikartā samajīnē

mukti phala jēvuṁ nā malaśē, phala bījuṁ tō tanē

sadā yatna rākhajē jārī, mukti phala mēlavavānē

phala malē, bhalē mīṭhāṁ madhurā, dējē ē sarva chōḍīnē

japatō nā tuṁ jagamāṁ, japajē mukti phala mēlavīnē

mukti phala jēvuṁ nā malaśē, phala bījuṁ tō tanē

chē phala ē ēka ja sācuṁ, āvaśē ē tō sāthē

phala bījā dēśē ānaṁda thōḍā, tyāṁ ē aṭakī jāśē

mukti phala sāthē malaśē sukha ānaṁda tō sadā

mukti phala jēvuṁ nā malaśē, jagamāṁ phala bījuṁ tanē
Scan Image

Gujarati Bhajan no. 1773 by Satguru Devendra Ghia - Kaka
First...177117721773...Last