Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1798 | Date: 29-Mar-1989
હોય સમયની મૂડી તારી પાસે, પ્રભુના નામમાં એ ખર્ચી નાખ
Hōya samayanī mūḍī tārī pāsē, prabhunā nāmamāṁ ē kharcī nākha

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1798 | Date: 29-Mar-1989

હોય સમયની મૂડી તારી પાસે, પ્રભુના નામમાં એ ખર્ચી નાખ

  No Audio

hōya samayanī mūḍī tārī pāsē, prabhunā nāmamāṁ ē kharcī nākha

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-03-29 1989-03-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13287 હોય સમયની મૂડી તારી પાસે, પ્રભુના નામમાં એ ખર્ચી નાખ હોય સમયની મૂડી તારી પાસે, પ્રભુના નામમાં એ ખર્ચી નાખ

રટી લેજે તું નામ પ્રભુનું, ભરજે ભાવ એમાં, કચાશ એમાં ન રાખ

મળી છે વાણી, મળ્યું છે દિલ, બુદ્ધિ ને વળી મન તો ખાસ

સુમેળ સાધી એ સહુનો, ચિત્તને નામમાં સદા જોડી નાખ

અટકાવશે એમાં, તને તારા દુશ્મન, દુશ્મનને તું ઓળખી નાખ

આવવા ના દેજે એને તારી પાસે, સાવધતા સદા એમાં રાખ

ગફલતમાં રહેશે જો તું એમાં, થાશે ખેલ તો તારો ખલાસ

જાગ્રત સદા તું રહેજે, સદા તારી જાતને તો તું તપાસ

છે મૂડી સમયની બહુમૂલી, વેડફવામાં રાખજે સદા કચાશ

પ્રભુ નામમાં કર ઉપયોગ એનો, આવશે સદાયે એ તો સાથ
View Original Increase Font Decrease Font

હોય સમયની મૂડી તારી પાસે, પ્રભુના નામમાં એ ખર્ચી નાખ

રટી લેજે તું નામ પ્રભુનું, ભરજે ભાવ એમાં, કચાશ એમાં ન રાખ

મળી છે વાણી, મળ્યું છે દિલ, બુદ્ધિ ને વળી મન તો ખાસ

સુમેળ સાધી એ સહુનો, ચિત્તને નામમાં સદા જોડી નાખ

અટકાવશે એમાં, તને તારા દુશ્મન, દુશ્મનને તું ઓળખી નાખ

આવવા ના દેજે એને તારી પાસે, સાવધતા સદા એમાં રાખ

ગફલતમાં રહેશે જો તું એમાં, થાશે ખેલ તો તારો ખલાસ

જાગ્રત સદા તું રહેજે, સદા તારી જાતને તો તું તપાસ

છે મૂડી સમયની બહુમૂલી, વેડફવામાં રાખજે સદા કચાશ

પ્રભુ નામમાં કર ઉપયોગ એનો, આવશે સદાયે એ તો સાથ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hōya samayanī mūḍī tārī pāsē, prabhunā nāmamāṁ ē kharcī nākha

raṭī lējē tuṁ nāma prabhunuṁ, bharajē bhāva ēmāṁ, kacāśa ēmāṁ na rākha

malī chē vāṇī, malyuṁ chē dila, buddhi nē valī mana tō khāsa

sumēla sādhī ē sahunō, cittanē nāmamāṁ sadā jōḍī nākha

aṭakāvaśē ēmāṁ, tanē tārā duśmana, duśmananē tuṁ ōlakhī nākha

āvavā nā dējē ēnē tārī pāsē, sāvadhatā sadā ēmāṁ rākha

gaphalatamāṁ rahēśē jō tuṁ ēmāṁ, thāśē khēla tō tārō khalāsa

jāgrata sadā tuṁ rahējē, sadā tārī jātanē tō tuṁ tapāsa

chē mūḍī samayanī bahumūlī, vēḍaphavāmāṁ rākhajē sadā kacāśa

prabhu nāmamāṁ kara upayōga ēnō, āvaśē sadāyē ē tō sātha
Scan Image

Gujarati Bhajan no. 1798 by Satguru Devendra Ghia - Kaka
First...179817991800...Last