1989-03-30
1989-03-30
1989-03-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13288
વિશ્વાસ રહે ના પ્રભુમાં, રહેશે ચિંતા સદા એને કાલની

હશે શ્રદ્ધા પ્રભુમાં, આજ જરૂર એની તો સુધરવાની
ભૂતકાળનું ભવિષ્ય તો આજ છે, આજ છે ભવિષ્યનું ભૂતકાળ
સુધારવા આજ તારી, કસી લે કમ્મર તારી તું તત્કાળ
ભૂલી ગયો ભૂતકાળ તારો, વર્તમાન તો છે રે તારી પાસ
વર્તમાન તારું તું સુધારી લે, રચાશે ભવિષ્ય તો એની આસપાસ
શ્વાસમાં જ્યાં વિશ્વાસ છે, વિશ્વાસ તો પ્રભુના શ્વાસ છે
મૂક્યો વિશ્વાસ પૂરો જેણે પ્રભુમાં, પ્રભુ સદા એનો દાસ છે
જગમાં જ્યાં શક્તિ ઘટશે, વિશ્વાસ સદા તો શક્તિ પૂરશે
કાર્ય કાજે શક્તિ જોશે, શક્તિ વિના ના એ પૂરા થાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
viśvāsa rahē nā prabhumāṁ, rahēśē ciṁtā sadā ēnē kālanī
haśē śraddhā prabhumāṁ, āja jarūra ēnī tō sudharavānī
bhūtakālanuṁ bhaviṣya tō āja chē, āja chē bhaviṣyanuṁ bhūtakāla
sudhāravā āja tārī, kasī lē kammara tārī tuṁ tatkāla
bhūlī gayō bhūtakāla tārō, vartamāna tō chē rē tārī pāsa
vartamāna tāruṁ tuṁ sudhārī lē, racāśē bhaviṣya tō ēnī āsapāsa
śvāsamāṁ jyāṁ viśvāsa chē, viśvāsa tō prabhunā śvāsa chē
mūkyō viśvāsa pūrō jēṇē prabhumāṁ, prabhu sadā ēnō dāsa chē
jagamāṁ jyāṁ śakti ghaṭaśē, viśvāsa sadā tō śakti pūraśē
kārya kājē śakti jōśē, śakti vinā nā ē pūrā thāśē
|
|