1989-04-13
1989-04-13
1989-04-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13307
રહ્યો છું સદા રાચતો, પ્રભુ માયામાં તો તારી
રહ્યો છું સદા રાચતો, પ્રભુ માયામાં તો તારી
હટાવી દે પડદા એના, સ્વીકારીને વિનંતી મારી
રહ્યો છું ડૂબતો પાપમાં, હું તો ખૂબ ભારી
કાઢજે બહાર, ઝડપી હાથ, સ્વીકારીને વિનંતી મારી
રહે છે મન સદા ભટકતું, જાય જગમાં સારું દોડી
કર સ્થિર એને તુજમાં, સ્વીકારીને વિનંતી મારી
ભરી છે મુજ હૈયામાં, લાલસા તો જગની સારી
દેજે એને તું શમાવી, સ્વીકારીને વિનંતી મારી
ના પ્રવેશવા દે હૈયે પ્રકાશ, લોભ ભર્યો હૈયે ભારી
કરી દે દૂર તું હૈયેથી, સ્વીકારીને વિનંતી મારી
ના સમજાયે કાંઈ સાચું, છે અજ્ઞાન ભર્યું મુજમાં ભારી
દઈ સદ્દપ્રકાશ તારો, સ્વીકારીને વિનંતી મારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō chuṁ sadā rācatō, prabhu māyāmāṁ tō tārī
haṭāvī dē paḍadā ēnā, svīkārīnē vinaṁtī mārī
rahyō chuṁ ḍūbatō pāpamāṁ, huṁ tō khūba bhārī
kāḍhajē bahāra, jhaḍapī hātha, svīkārīnē vinaṁtī mārī
rahē chē mana sadā bhaṭakatuṁ, jāya jagamāṁ sāruṁ dōḍī
kara sthira ēnē tujamāṁ, svīkārīnē vinaṁtī mārī
bharī chē muja haiyāmāṁ, lālasā tō jaganī sārī
dējē ēnē tuṁ śamāvī, svīkārīnē vinaṁtī mārī
nā pravēśavā dē haiyē prakāśa, lōbha bharyō haiyē bhārī
karī dē dūra tuṁ haiyēthī, svīkārīnē vinaṁtī mārī
nā samajāyē kāṁī sācuṁ, chē ajñāna bharyuṁ mujamāṁ bhārī
daī saddaprakāśa tārō, svīkārīnē vinaṁtī mārī
English Explanation |
|
In this Gujarati prayer bhajan, Pujya Kakaji is praying…
I have been blinded, O Divine, by your illusion, please accept my request and remove those curtains of illusion.
I have been submerged in sins heavily, please accept my request and uplift me.
My mind keeps wandering in this world, please accept my request and make it focused on You.
My heart is filled with all the temptations of the world, please accept my request and make me immune to them.
The light is not able to penetrate in my heart, since greed has filled in my heart, please accept my request and remove it from my heart.
I cannot understand what is right, I am overwhelmed by ignorance, please accept my request and give me true wisdom.
|