1989-05-05
1989-05-05
1989-05-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13325
જગના ખૂણે ખૂણે ફર્યો રે માડી, તુજ ચરણ જેવી શાંતિ ના પામ્યો
જગના ખૂણે ખૂણે ફર્યો રે માડી, તુજ ચરણ જેવી શાંતિ ના પામ્યો
ઢૂંઢી વળ્યો સાથ જગનો રે માડી, તુજ સાથ વિના સાથ ના પામ્યો
જગના મૂળના દર્શન કર્યા રે માડી, તુજ નિર્મળતાનો જોટો ના મળ્યો
પ્રેમ કાજે, જગમાં ફરી વળ્યો રે માડી, તુજ પ્રેમ જેવો પ્રેમ ના મળ્યો
સૂર્યપ્રકાશ તો જગમાં પામ્યો રે માડી, તુજ પ્રકાશ જેવો પ્રકાશ હૈયે ના મળ્યો
જગમાં છાંયડા મળ્યા ઘણા રે માડી, દુઃખમાં તારા જેવો છાંયડા ના મળ્યા
શક્તિ જોઈ જગમાં ઘણી રે માડી, તુજ શક્તિ જેવી શક્તિ ના પામ્યો
આકર્ષણ જગમાં જાગ્યા ઘણા રે માડી, તુજ આકર્ષણ જેવું ના પામ્યો
સંબંધ બંધાયા, તૂટયાં ઘણા રે માડી, તુજ જેવો નાતો તો ના કોઈએ નિભાવ્યો
https://www.youtube.com/watch?v=tkVtTHFzRR8
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જગના ખૂણે ખૂણે ફર્યો રે માડી, તુજ ચરણ જેવી શાંતિ ના પામ્યો
ઢૂંઢી વળ્યો સાથ જગનો રે માડી, તુજ સાથ વિના સાથ ના પામ્યો
જગના મૂળના દર્શન કર્યા રે માડી, તુજ નિર્મળતાનો જોટો ના મળ્યો
પ્રેમ કાજે, જગમાં ફરી વળ્યો રે માડી, તુજ પ્રેમ જેવો પ્રેમ ના મળ્યો
સૂર્યપ્રકાશ તો જગમાં પામ્યો રે માડી, તુજ પ્રકાશ જેવો પ્રકાશ હૈયે ના મળ્યો
જગમાં છાંયડા મળ્યા ઘણા રે માડી, દુઃખમાં તારા જેવો છાંયડા ના મળ્યા
શક્તિ જોઈ જગમાં ઘણી રે માડી, તુજ શક્તિ જેવી શક્તિ ના પામ્યો
આકર્ષણ જગમાં જાગ્યા ઘણા રે માડી, તુજ આકર્ષણ જેવું ના પામ્યો
સંબંધ બંધાયા, તૂટયાં ઘણા રે માડી, તુજ જેવો નાતો તો ના કોઈએ નિભાવ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jaganā khūṇē khūṇē pharyō rē māḍī, tuja caraṇa jēvī śāṁti nā pāmyō
ḍhūṁḍhī valyō sātha jaganō rē māḍī, tuja sātha vinā sātha nā pāmyō
jaganā mūlanā darśana karyā rē māḍī, tuja nirmalatānō jōṭō nā malyō
prēma kājē, jagamāṁ pharī valyō rē māḍī, tuja prēma jēvō prēma nā malyō
sūryaprakāśa tō jagamāṁ pāmyō rē māḍī, tuja prakāśa jēvō prakāśa haiyē nā malyō
jagamāṁ chāṁyaḍā malyā ghaṇā rē māḍī, duḥkhamāṁ tārā jēvō chāṁyaḍā nā malyā
śakti jōī jagamāṁ ghaṇī rē māḍī, tuja śakti jēvī śakti nā pāmyō
ākarṣaṇa jagamāṁ jāgyā ghaṇā rē māḍī, tuja ākarṣaṇa jēvuṁ nā pāmyō
saṁbaṁdha baṁdhāyā, tūṭayāṁ ghaṇā rē māḍī, tuja jēvō nātō tō nā kōīē nibhāvyō
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
I have roamed around in every corner of the world but I have not found peace like I found in Your feet.
I searched away for the right companionship all over the world, O Divine Mother, but I did not find a company like Yours.
I did the Darshan (vision) of the face of the world, O Divine Mother, but I did not find the purity like that of Your face.
I wandered around in search of love, O Divine Mother, but I did not find love like Your love.
I found the light of sunlight in the world, O Divine Mother, but I did not find the brilliance like Your light.
I found many shades (comforts) in the world, O Divine Mother, but I did not find comfort like Your comfort.
I observed many energies in the world, O Divine Mother, but I did not find energy like Your energy.
I experienced many attractions in the world, O Divine Mother, but I did not find any attraction as fulfilling as Your attraction.
Many relationships are established and many are broken, O Divine Mother, but no one maintains the relationship like You do.
જગના ખૂણે ખૂણે ફર્યો રે માડી, તુજ ચરણ જેવી શાંતિ ના પામ્યોજગના ખૂણે ખૂણે ફર્યો રે માડી, તુજ ચરણ જેવી શાંતિ ના પામ્યો
ઢૂંઢી વળ્યો સાથ જગનો રે માડી, તુજ સાથ વિના સાથ ના પામ્યો
જગના મૂળના દર્શન કર્યા રે માડી, તુજ નિર્મળતાનો જોટો ના મળ્યો
પ્રેમ કાજે, જગમાં ફરી વળ્યો રે માડી, તુજ પ્રેમ જેવો પ્રેમ ના મળ્યો
સૂર્યપ્રકાશ તો જગમાં પામ્યો રે માડી, તુજ પ્રકાશ જેવો પ્રકાશ હૈયે ના મળ્યો
જગમાં છાંયડા મળ્યા ઘણા રે માડી, દુઃખમાં તારા જેવો છાંયડા ના મળ્યા
શક્તિ જોઈ જગમાં ઘણી રે માડી, તુજ શક્તિ જેવી શક્તિ ના પામ્યો
આકર્ષણ જગમાં જાગ્યા ઘણા રે માડી, તુજ આકર્ષણ જેવું ના પામ્યો
સંબંધ બંધાયા, તૂટયાં ઘણા રે માડી, તુજ જેવો નાતો તો ના કોઈએ નિભાવ્યો1989-05-05https://i.ytimg.com/vi/tkVtTHFzRR8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=tkVtTHFzRR8
|