1989-05-05
1989-05-05
1989-05-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13326
ભક્તિ કેરી જ્યોત જગાવી હૈયે રે માડી, સદા એને જલવા દેજે
ભક્તિ કેરી જ્યોત જગાવી હૈયે રે માડી, સદા એને જલવા દેજે
પ્રેમ કેરી જ્યોત પ્રગટાવી હૈયે રે માડી, જોજે એને બુઝાવા ના દેજે
શ્રદ્ધા કેરો દીપક પ્રગટાવી હૈયે રે માડી, ના એને તું ડગવા દેજે
ધીરજ કેરી જ્યોત પ્રગટાવી છે હૈયે રે માડી, ના કસોટીએ એને ચડાવી દેજે
જ્ઞાન કેરો દીપક પ્રગટાવ્યો છે હૈયે રે માડી, સદા એને જલવા દેજે
સંયમ કેરો દીપક પ્રગટાવ્યો છે હૈયે રે માડી, જોજે એને ના ડૂબવા દેજે
સમદૃષ્ટિ કેરી જ્યોત પ્રગટાવી છે હૈયે રે માડી, સદા એને પ્રકાશવા દેજે
સત્ કેરી જ્યોત જગાવી છે હૈયે રે માડી, સદા એને જલવા દેજે
આનંદ કેરો દીપક પ્રગટાવી હૈયે રે માડી, પ્રકાશ એનો ફેલાવા દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhakti kērī jyōta jagāvī haiyē rē māḍī, sadā ēnē jalavā dējē
prēma kērī jyōta pragaṭāvī haiyē rē māḍī, jōjē ēnē bujhāvā nā dējē
śraddhā kērō dīpaka pragaṭāvī haiyē rē māḍī, nā ēnē tuṁ ḍagavā dējē
dhīraja kērī jyōta pragaṭāvī chē haiyē rē māḍī, nā kasōṭīē ēnē caḍāvī dējē
jñāna kērō dīpaka pragaṭāvyō chē haiyē rē māḍī, sadā ēnē jalavā dējē
saṁyama kērō dīpaka pragaṭāvyō chē haiyē rē māḍī, jōjē ēnē nā ḍūbavā dējē
samadr̥ṣṭi kērī jyōta pragaṭāvī chē haiyē rē māḍī, sadā ēnē prakāśavā dējē
sat kērī jyōta jagāvī chē haiyē rē māḍī, sadā ēnē jalavā dējē
ānaṁda kērō dīpaka pragaṭāvī haiyē rē māḍī, prakāśa ēnō phēlāvā dējē
English Explanation |
|
In this Gujarati prayer bhajan, Pujya Kakaji is praying…
I have kindled the flame of Devotion in my heart, O Divine Mother, please let it keep burning always.
I have kindled the flame of Love in my heart, O Divine Mother, please see to it that it doesn’t extinguish.
I have lighted up the deepak (candle) of Faith in my heart, O Divine Mother, please don’t let it fade away.
I have kindled the flame of Patience in my heart, O Divine Mother, please do not let it be tested.
I have lighted up the Deepak of Knowledge in my heart, O Divine Mother, please see that it doesn’t die.
I have lighted up the Deepak of Discipline in my heart, O Divine Mother, please see that it doesn’t die.
I have kindled the flame of Equality in my heart, O Divine Mother, please let it keep burning always.
I have kindled the flame of truth in my heart, O Divine Mother, please let it keep burning always.
I have lighted up the Deepak of Joy in my heart, O Divine Mother, please let it spread around everywhere.
Kaka’s prayers are always enlightening. It’s very easy for any spiritual aspirant to go off the track. To continue walking on the path of spirituality with one-pointed focus and determination, it is not possible without the grace of the Divine Mother. Kaka’s prayer is highlighting just that.
|