1989-05-27
1989-05-27
1989-05-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13346
જાગ્યો જાગ્યો હૈયામાં જ્યાં પ્રેમભાવ, માયા દૂર એને કરી ગઈ
જાગ્યો જાગ્યો હૈયામાં જ્યાં પ્રેમભાવ, માયા દૂર એને કરી ગઈ
જાગ્યો ન જાગ્યો હૈયામાં દયા ભાવ, માયા દૂર એને કરી ગઈ
થયું, ન થયું ચિત્ત સ્થિર ‘મા’ તારા ચરણમાં, માયા દૂર એને કરી ગઈ
જાગ્યો ન જાગ્યો વૈરાગ્ય થોડો હૈયામાં, માયા દૂર એને કરી ગઈ
કરે ન કરે હૈયું જ્યાં ‘મા’ નું ગુણગાન, માયા દૂર એને કરી ગઈ
મળી ન મળી, સાચી સમજણ જ્યાં, માયા દૂર એને કરી ગઈ
જાગી ન જાગી હૈયામાં થોડી શ્રદ્ધા, માયા દૂર એને કરી ગઈ
કરું ન કરું હૈયું નિર્મળ હજી જ્યાં, માયા દૂર એને કરી ગઈ
મળે ન મળે સાચું શરણું ‘મા’ નું જ્યાં, માયા દૂર એને કરી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāgyō jāgyō haiyāmāṁ jyāṁ prēmabhāva, māyā dūra ēnē karī gaī
jāgyō na jāgyō haiyāmāṁ dayā bhāva, māyā dūra ēnē karī gaī
thayuṁ, na thayuṁ citta sthira ‘mā' tārā caraṇamāṁ, māyā dūra ēnē karī gaī
jāgyō na jāgyō vairāgya thōḍō haiyāmāṁ, māyā dūra ēnē karī gaī
karē na karē haiyuṁ jyāṁ ‘mā' nuṁ guṇagāna, māyā dūra ēnē karī gaī
malī na malī, sācī samajaṇa jyāṁ, māyā dūra ēnē karī gaī
jāgī na jāgī haiyāmāṁ thōḍī śraddhā, māyā dūra ēnē karī gaī
karuṁ na karuṁ haiyuṁ nirmala hajī jyāṁ, māyā dūra ēnē karī gaī
malē na malē sācuṁ śaraṇuṁ ‘mā' nuṁ jyāṁ, māyā dūra ēnē karī gaī
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
As quickly as the sentiment of love rises in the heart, the illusion takes it away.
As quickly as the sentiment of compassion rises in the heart, the illusion removes it away.
As the mind focuses on the feet of the Divine Mother, the illusion is removed it away.
As quickly as the sentiment of detachment rises in the heart, the illusion removes it.
As the heart sings in the devotion of the Divine Mother, the illusion removes it.
As quickly as true wisdom is found, the illusion shakes it away.
As little faith rises in the heart, the illusion shakes it away.
As the heart becomes a little pure, the illusion takes it away.
As the shelter of Divine Mother is found, the illusion takes it away.
Kaka is explaining that as spiritual aspirants, we all experience moments of love, compassion, detachment, devotion, faith and so on. But, these sentiments are not sustained due to our strong attachment to illusion. Kaka is urging us to be mindful of our pendulum state of mind and progress towards the stage of attainment and practice from the stage of awareness.
|