1989-05-26
1989-05-26
1989-05-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13345
બોલાવી મને તારી પાસે રે માડી, રોક્યા છે રસ્તા મારા તેં શાને
બોલાવી મને તારી પાસે રે માડી, રોક્યા છે રસ્તા મારા તેં શાને
નથી કોઈ લાયકાત મારામાં રે માડી, કસોટી પર કસોટી કરે છે મારી તું શાને
પ્રેમ ઝંખતું હૈયું મારું, ઝંખે બિંદુ તારું, રાખે છે કસર એમાં માડી તું શાને
મિલન કાજે બેતાબ તું છે, બેતાબ હું છું, અટકાવે છે મિલન તું શાને
હરપળે ભટકતા ચિત્તને મારા રે માડી, કરતી નથી સ્થિર એને તું શાને
દર્શન કાજે તલસતા હૈયાને મારા રે માડી, આપી દર્શન, શાંતિ ન આપે તું શાને
નથી કોઈ સાચો સાથી મારો આ જગમાં રે માડી, સાથ તારો ન આપે તું શાને
મનડું નથી જ્યારે મારા હાથમાં રે માડી, નથી લેતી એને તારા હાથમાં શાને
કર્મો જ મારા બદલી ના શકે જો ભાગ્ય મારું રે માડી, બદલતી નથી તું એને શાને
બેતાબ તું છે, બેતાબ હું છું મિલન કાજે રે માડી, અટકાવે છે મિલન તું શાને
છે સમયથી પર તું, છું બંધાયેલો હું રે માડી, વાર આટલી લગાડે છે તું શાને
મિલન કાજે બેતાબ તું છે, બેતાબ હું છું રે માડી, અટકાવે છે મિલન તું શાને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bōlāvī manē tārī pāsē rē māḍī, rōkyā chē rastā mārā tēṁ śānē
nathī kōī lāyakāta mārāmāṁ rē māḍī, kasōṭī para kasōṭī karē chē mārī tuṁ śānē
prēma jhaṁkhatuṁ haiyuṁ māruṁ, jhaṁkhē biṁdu tāruṁ, rākhē chē kasara ēmāṁ māḍī tuṁ śānē
milana kājē bētāba tuṁ chē, bētāba huṁ chuṁ, aṭakāvē chē milana tuṁ śānē
harapalē bhaṭakatā cittanē mārā rē māḍī, karatī nathī sthira ēnē tuṁ śānē
darśana kājē talasatā haiyānē mārā rē māḍī, āpī darśana, śāṁti na āpē tuṁ śānē
nathī kōī sācō sāthī mārō ā jagamāṁ rē māḍī, sātha tārō na āpē tuṁ śānē
manaḍuṁ nathī jyārē mārā hāthamāṁ rē māḍī, nathī lētī ēnē tārā hāthamāṁ śānē
karmō ja mārā badalī nā śakē jō bhāgya māruṁ rē māḍī, badalatī nathī tuṁ ēnē śānē
bētāba tuṁ chē, bētāba huṁ chuṁ milana kājē rē māḍī, aṭakāvē chē milana tuṁ śānē
chē samayathī para tuṁ, chuṁ baṁdhāyēlō huṁ rē māḍī, vāra āṭalī lagāḍē chē tuṁ śānē
milana kājē bētāba tuṁ chē, bētāba huṁ chuṁ rē māḍī, aṭakāvē chē milana tuṁ śānē
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
After calling me towards You, O Divine Mother, You have blocked the way for what?
When I am not worthy of You, O Divine Mother, You are testing me again and again for what?
Longing for love, my heart is longing for one drop of Your love, O Divine Mother, You are conserving it for what?
For togetherness You are eager and I am eager too, O Divine Mother, You are preventing it for what?
My ever wandering mind, O Divine Mother, You are not stabilising it for what?
Longing heart of mine for Your vision, O Divine Mother, You are not fulfilling it for what?
There is no true companion of mine in this world, O Divine Mother, You are not giving the company for what?
My mind is not under my control, O Divine Mother, and You are not taking the control of it for what?
When my actions are not able to change my destiny, O Divine Mother, You are not changing it either for what?
You are eager and I am eager to meet, O Divine Mother, You are preventing it for what?
You are above time, I am the one bounded by time, O Divine Mother, You are delaying it for what?
To become one, You are desperate, I am also desperate, O Divine Mother, You are preventing it for what?
|