Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1860 | Date: 27-May-1989
છૂપું ના રહે, ભાઈ છૂપું ના રહે
Chūpuṁ nā rahē, bhāī chūpuṁ nā rahē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1860 | Date: 27-May-1989

છૂપું ના રહે, ભાઈ છૂપું ના રહે

  No Audio

chūpuṁ nā rahē, bhāī chūpuṁ nā rahē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-05-27 1989-05-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13349 છૂપું ના રહે, ભાઈ છૂપું ના રહે છૂપું ના રહે, ભાઈ છૂપું ના રહે

જગકર્તાથી કોઈ કાર્ય તો છૂપું ના રહે

કરો કર્મ ભલે, જગના કોઈ અજાણ્યા ખૂણે - જગકર્તા...

છે જનમ જનમનો રે હિસાબ તારો, એની પાસે - જગકર્તા...

તારી હર ધડકન ને શ્વાસનો, હિસાબ એની પાસે મળે - જગકર્તા...

તારા વિચારોના બીજ ને વૃક્ષો, એની પાસે જડે - જગકર્તા...

ક્યારે તું શું કરશે, શું ના કરશે, એ તો કહે - જગકર્તા...

સદા એ જાણતો, સદા કર્તા એ, તને એ પ્રેરણા કરે - જગકર્તા...

નાના-મોટા, સાચા કે ખોટાનો, ભેદ તો એ ના ધરે - જગકર્તા...

પુણ્યશાળીના પુણ્યથી, સદા એ તો હરખે - જગકર્તા...

છે સર્વ તો એના, એ તો સહુનો થઈને રહે - જગકર્તા...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chūpuṁ nā rahē, bhāī chūpuṁ nā rahē

jagakartāthī kōī kārya tō chūpuṁ nā rahē

karō karma bhalē, jaganā kōī ajāṇyā khūṇē - jagakartā...

chē janama janamanō rē hisāba tārō, ēnī pāsē - jagakartā...

tārī hara dhaḍakana nē śvāsanō, hisāba ēnī pāsē malē - jagakartā...

tārā vicārōnā bīja nē vr̥kṣō, ēnī pāsē jaḍē - jagakartā...

kyārē tuṁ śuṁ karaśē, śuṁ nā karaśē, ē tō kahē - jagakartā...

sadā ē jāṇatō, sadā kartā ē, tanē ē prēraṇā karē - jagakartā...

nānā-mōṭā, sācā kē khōṭānō, bhēda tō ē nā dharē - jagakartā...

puṇyaśālīnā puṇyathī, sadā ē tō harakhē - jagakartā...

chē sarva tō ēnā, ē tō sahunō thaīnē rahē - jagakartā...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Nothing remains hidden, O brother, nothing remains hidden.

Nothing remains hidden from the Creator of this world.

You may act from any corner of the world but nothing remains hidden from Him.

He has accounts of all your births.

He has an account of your every single breath.

The seeds and the trees of your thoughts are found with Him.

What you have done and what is not done that He can tell.

He is always aware and He is your inspiration.

He doesn’t differentiate between small and big or right and wrong.

He is happy with the virtues of virtuous.

Everyone belongs to Him and He stays with everyone.
Scan Image

Gujarati Bhajan no. 1860 by Satguru Devendra Ghia - Kaka
First...185818591860...Last