Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5850 | Date: 03-Jul-1995
કર્યું એવું તો મેં શું, જગ તો આંગળી એમાં શાને ચીંધે છે
Karyuṁ ēvuṁ tō mēṁ śuṁ, jaga tō āṁgalī ēmāṁ śānē cīṁdhē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5850 | Date: 03-Jul-1995

કર્યું એવું તો મેં શું, જગ તો આંગળી એમાં શાને ચીંધે છે

  No Audio

karyuṁ ēvuṁ tō mēṁ śuṁ, jaga tō āṁgalī ēmāṁ śānē cīṁdhē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-07-03 1995-07-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1338 કર્યું એવું તો મેં શું, જગ તો આંગળી એમાં શાને ચીંધે છે કર્યું એવું તો મેં શું, જગ તો આંગળી એમાં શાને ચીંધે છે

ડૂબ્યો પ્રભુ જ્યાં હું તારા પ્યારમાં, ભૂલી ગયો જગને હું એમાં

રહ્યો સદા તારા ભક્તિભાવમાં, ગયો ભૂલી વ્યવહાર તો હું એમાં

ચડયા નશા નજરમાં જ્યાં તારી નજરના, ઝૂમ્યો જ્યાં હું તો એમાં

કરી કરી યાદો આપણી પૂરાણી, કરી તાજી જ્યાં એને તો જીવનમાં

કર્યું મેં જેવું, પ્યાર તેં તો મને, જગ પ્યાર પામી ના શક્યો જ્યાં

દિલ ઝંખે છે મારું, પ્યાર તો તારો, પ્રેમ કાજે છે તૈયારી બધી મારી જ્યાં

બોલ્યો જે જે હું, ગમ્યું ના જગને, ધરી ચુપકીદી ચૂપ રહેવા ના દીધાં ત્યાં

તારી આનંદની મસ્તીમાં, ઝૂમ્યો જ્યાં હું, ગણ્યું ગાંડપણ જગે એને જ્યાં

વસ્યો છે હરેકમાં જ્યાં તું, ચીંધે આંગળી એમાં તો શું તું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyuṁ ēvuṁ tō mēṁ śuṁ, jaga tō āṁgalī ēmāṁ śānē cīṁdhē chē

ḍūbyō prabhu jyāṁ huṁ tārā pyāramāṁ, bhūlī gayō jaganē huṁ ēmāṁ

rahyō sadā tārā bhaktibhāvamāṁ, gayō bhūlī vyavahāra tō huṁ ēmāṁ

caḍayā naśā najaramāṁ jyāṁ tārī najaranā, jhūmyō jyāṁ huṁ tō ēmāṁ

karī karī yādō āpaṇī pūrāṇī, karī tājī jyāṁ ēnē tō jīvanamāṁ

karyuṁ mēṁ jēvuṁ, pyāra tēṁ tō manē, jaga pyāra pāmī nā śakyō jyāṁ

dila jhaṁkhē chē māruṁ, pyāra tō tārō, prēma kājē chē taiyārī badhī mārī jyāṁ

bōlyō jē jē huṁ, gamyuṁ nā jaganē, dharī cupakīdī cūpa rahēvā nā dīdhāṁ tyāṁ

tārī ānaṁdanī mastīmāṁ, jhūmyō jyāṁ huṁ, gaṇyuṁ gāṁḍapaṇa jagē ēnē jyāṁ

vasyō chē harēkamāṁ jyāṁ tuṁ, cīṁdhē āṁgalī ēmāṁ tō śuṁ tuṁ
Scan Image

Gujarati Bhajan no. 5850 by Satguru Devendra Ghia - Kaka
First...584558465847...Last