Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1937 | Date: 07-Aug-1989
છોડશો ના કુટેવો જીવનમાં, દેશો આમંત્રણ બુઢાપાને જુવાનીમાં
Chōḍaśō nā kuṭēvō jīvanamāṁ, dēśō āmaṁtraṇa buḍhāpānē juvānīmāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1937 | Date: 07-Aug-1989

છોડશો ના કુટેવો જીવનમાં, દેશો આમંત્રણ બુઢાપાને જુવાનીમાં

  No Audio

chōḍaśō nā kuṭēvō jīvanamāṁ, dēśō āmaṁtraṇa buḍhāpānē juvānīmāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-08-07 1989-08-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13426 છોડશો ના કુટેવો જીવનમાં, દેશો આમંત્રણ બુઢાપાને જુવાનીમાં છોડશો ના કુટેવો જીવનમાં, દેશો આમંત્રણ બુઢાપાને જુવાનીમાં

પાડતા કુટેવો લાગશે તો મીઠી, છોડતા નાકે દમ આવશે રે

કુટેવો નાની કે મોટી, બનતાં જૂની, બનશે એ તો પાકી

ખોશે, ધીરે ધીરે એના પર કાબૂ તારો, જરા આ તો વિચારો રે

છૂટશે મન પરનો કાબૂ રે તારો, મળશે કુટેવનો તો સથવારો

લઈ જાશે નીચે ને નીચે, આવશે ના કોઈ આરો રે

જીવન અસ્તવ્યસ્ત બનશે, ત્યાં તો આવશે ના જો એમાં સુધારો

બનવું હશે કાંઈ, બની જાશે તું કાંઈ, લક્ષ્યમાં સદા આ રાખો રે
View Original Increase Font Decrease Font

છોડશો ના કુટેવો જીવનમાં, દેશો આમંત્રણ બુઢાપાને જુવાનીમાં

પાડતા કુટેવો લાગશે તો મીઠી, છોડતા નાકે દમ આવશે રે

કુટેવો નાની કે મોટી, બનતાં જૂની, બનશે એ તો પાકી

ખોશે, ધીરે ધીરે એના પર કાબૂ તારો, જરા આ તો વિચારો રે

છૂટશે મન પરનો કાબૂ રે તારો, મળશે કુટેવનો તો સથવારો

લઈ જાશે નીચે ને નીચે, આવશે ના કોઈ આરો રે

જીવન અસ્તવ્યસ્ત બનશે, ત્યાં તો આવશે ના જો એમાં સુધારો

બનવું હશે કાંઈ, બની જાશે તું કાંઈ, લક્ષ્યમાં સદા આ રાખો રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍaśō nā kuṭēvō jīvanamāṁ, dēśō āmaṁtraṇa buḍhāpānē juvānīmāṁ

pāḍatā kuṭēvō lāgaśē tō mīṭhī, chōḍatā nākē dama āvaśē rē

kuṭēvō nānī kē mōṭī, banatāṁ jūnī, banaśē ē tō pākī

khōśē, dhīrē dhīrē ēnā para kābū tārō, jarā ā tō vicārō rē

chūṭaśē mana paranō kābū rē tārō, malaśē kuṭēvanō tō sathavārō

laī jāśē nīcē nē nīcē, āvaśē nā kōī ārō rē

jīvana astavyasta banaśē, tyāṁ tō āvaśē nā jō ēmāṁ sudhārō

banavuṁ haśē kāṁī, banī jāśē tuṁ kāṁī, lakṣyamāṁ sadā ā rākhō rē
Scan Image

Gujarati Bhajan no. 1937 by Satguru Devendra Ghia - Kaka
First...193619371938...Last