Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1936 | Date: 09-Aug-1989
જાગી જાય છે, અનુભવાય છે, પળ એક તો એવી
Jāgī jāya chē, anubhavāya chē, pala ēka tō ēvī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1936 | Date: 09-Aug-1989

જાગી જાય છે, અનુભવાય છે, પળ એક તો એવી

  No Audio

jāgī jāya chē, anubhavāya chē, pala ēka tō ēvī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-08-09 1989-08-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13425 જાગી જાય છે, અનુભવાય છે, પળ એક તો એવી જાગી જાય છે, અનુભવાય છે, પળ એક તો એવી

સમજાય છે ત્યારે, જીવનમાં રે કોઈ કોઈનું નથી

દિલ દઈ, દઈએ પ્રેમ, મળે બદલામાં બેવફાઈ - સમજાય છે...

ગણો જેને પોતાના, પોકારે બળવો એ તો સાથે - સમજાય છે...

રચો આશાના મિનારા, જેના આધારે એ સરકી જાયે - સમજાય છે...

મૂક્યો વિશ્વાસ ખૂબ જેનો, મળે વિશ્વાસઘાત બદલામાં - સમજાય છે...

પાળીપોષી કરો મોટા, મળે નફ્ફટાઈ તો ત્યાંથી - સમજાય છે...

દિલ દઈ દીધું માન, મળ્યો ધિક્કાર તો બદલામાં - સમજાય છે...

આશ્વાસનની અપેક્ષા હોય જ્યારે, મળે ઘૂંટડા અપમાનના - સમજાય છે...

તન ગણ્યું તમારું, રહે ના હાથમાં જ્યારે તમારે - સમજાય છે...

વિચારને ગણ્યા તમારા, રહે ન હાથમાં એ તમારા - સમજાય છે...

મન ગણ્યું તમારું, નચાવી તમને, રહે ન હાથમાં તમારા - સમજાય છે...

પ્રભુ જે છે સદા તમારા, બનાવી ના શક્યા પોતાના - સમજાય છે...

સમજાય છે એ જ્યારે, બને છે શ્વાસ જીવનમાં ભારે - સમજાય છે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāgī jāya chē, anubhavāya chē, pala ēka tō ēvī

samajāya chē tyārē, jīvanamāṁ rē kōī kōīnuṁ nathī

dila daī, daīē prēma, malē badalāmāṁ bēvaphāī - samajāya chē...

gaṇō jēnē pōtānā, pōkārē balavō ē tō sāthē - samajāya chē...

racō āśānā minārā, jēnā ādhārē ē sarakī jāyē - samajāya chē...

mūkyō viśvāsa khūba jēnō, malē viśvāsaghāta badalāmāṁ - samajāya chē...

pālīpōṣī karō mōṭā, malē naphphaṭāī tō tyāṁthī - samajāya chē...

dila daī dīdhuṁ māna, malyō dhikkāra tō badalāmāṁ - samajāya chē...

āśvāsananī apēkṣā hōya jyārē, malē ghūṁṭaḍā apamānanā - samajāya chē...

tana gaṇyuṁ tamāruṁ, rahē nā hāthamāṁ jyārē tamārē - samajāya chē...

vicāranē gaṇyā tamārā, rahē na hāthamāṁ ē tamārā - samajāya chē...

mana gaṇyuṁ tamāruṁ, nacāvī tamanē, rahē na hāthamāṁ tamārā - samajāya chē...

prabhu jē chē sadā tamārā, banāvī nā śakyā pōtānā - samajāya chē...

samajāya chē ē jyārē, banē chē śvāsa jīvanamāṁ bhārē - samajāya chē...
Scan Image

Gujarati Bhajan no. 1936 by Satguru Devendra Ghia - Kaka
First...193619371938...Last