1989-09-11
1989-09-11
1989-09-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13486
રચી સૃષ્ટિ, રચ્યું વિરાટ વિશ્વ, હે જગજનની
રચી સૃષ્ટિ, રચ્યું વિરાટ વિશ્વ, હે જગજનની
મૂક્યો ભેદ એનો તેં તો, માનવ હૈયામાં રે ભરી
સમય સમય પર કરતી રહી તું, એને તો ખોલી
માનવ ત્યારે તો, સદા અચંબામાં ગયો રે પડી
કરી કોશિશો, ગોતવા માનવે, બહાર નજર તો રાખી
મળ્યો ના ભેદ એને, મળ્યો જ્યાં હૈયામાં ગયો ઊતરી
હતો ભેદ તો ખુદમાં, રહ્યો માનવ અજાણ્યો એનાથી
ખુદના હૈયામાં ગયો ઊતરી, ચાવી ત્યાં એની રે મળી
ગયો ખૂલી ભેદ ખજાનાનો, રહ્યો હતો ખુદમાં પડી
ઝૂમી ઊઠયો માનવ, જ્યાં સાચી ચાવી એને તો જડી
https://www.youtube.com/watch?v=T38cK_oC5dc
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રચી સૃષ્ટિ, રચ્યું વિરાટ વિશ્વ, હે જગજનની
મૂક્યો ભેદ એનો તેં તો, માનવ હૈયામાં રે ભરી
સમય સમય પર કરતી રહી તું, એને તો ખોલી
માનવ ત્યારે તો, સદા અચંબામાં ગયો રે પડી
કરી કોશિશો, ગોતવા માનવે, બહાર નજર તો રાખી
મળ્યો ના ભેદ એને, મળ્યો જ્યાં હૈયામાં ગયો ઊતરી
હતો ભેદ તો ખુદમાં, રહ્યો માનવ અજાણ્યો એનાથી
ખુદના હૈયામાં ગયો ઊતરી, ચાવી ત્યાં એની રે મળી
ગયો ખૂલી ભેદ ખજાનાનો, રહ્યો હતો ખુદમાં પડી
ઝૂમી ઊઠયો માનવ, જ્યાં સાચી ચાવી એને તો જડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
racī sr̥ṣṭi, racyuṁ virāṭa viśva, hē jagajananī
mūkyō bhēda ēnō tēṁ tō, mānava haiyāmāṁ rē bharī
samaya samaya para karatī rahī tuṁ, ēnē tō khōlī
mānava tyārē tō, sadā acaṁbāmāṁ gayō rē paḍī
karī kōśiśō, gōtavā mānavē, bahāra najara tō rākhī
malyō nā bhēda ēnē, malyō jyāṁ haiyāmāṁ gayō ūtarī
hatō bhēda tō khudamāṁ, rahyō mānava ajāṇyō ēnāthī
khudanā haiyāmāṁ gayō ūtarī, cāvī tyāṁ ēnī rē malī
gayō khūlī bhēda khajānānō, rahyō hatō khudamāṁ paḍī
jhūmī ūṭhayō mānava, jyāṁ sācī cāvī ēnē tō jaḍī
રચી સૃષ્ટિ, રચ્યું વિરાટ વિશ્વ, હે જગજનનીરચી સૃષ્ટિ, રચ્યું વિરાટ વિશ્વ, હે જગજનની
મૂક્યો ભેદ એનો તેં તો, માનવ હૈયામાં રે ભરી
સમય સમય પર કરતી રહી તું, એને તો ખોલી
માનવ ત્યારે તો, સદા અચંબામાં ગયો રે પડી
કરી કોશિશો, ગોતવા માનવે, બહાર નજર તો રાખી
મળ્યો ના ભેદ એને, મળ્યો જ્યાં હૈયામાં ગયો ઊતરી
હતો ભેદ તો ખુદમાં, રહ્યો માનવ અજાણ્યો એનાથી
ખુદના હૈયામાં ગયો ઊતરી, ચાવી ત્યાં એની રે મળી
ગયો ખૂલી ભેદ ખજાનાનો, રહ્યો હતો ખુદમાં પડી
ઝૂમી ઊઠયો માનવ, જ્યાં સાચી ચાવી એને તો જડી1989-09-11https://i.ytimg.com/vi/T38cK_oC5dc/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=T38cK_oC5dc
|