1989-09-09
1989-09-09
1989-09-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13485
ગમ્યું છે પ્રભુને તો જગતમાં સદા છુપાવાનું

રહ્યા છુપાઈ જગતમાં એ તો કણ કણ ને અણુ અણુમાં
થયા રાજી એ તો જ્યારે, ગોત્યા તો જ્યારે એને રે જેણે
રહ્યા છુપાઈ એ તો, જ્ઞાનમાં, ભક્તિમાં ને સેવામાં - થયા...
છુપાયા એ તો વિરાટ વિશ્વમાં, ને સદા સર્વના હૈયામાં - થયા...
દઈ ઝાંખી કંઈકને તો જગમાં, છોડે આમ એ તો કંઈકને - થયા...
ખરા દિલથી ચાહે રે જ્યાં, આવી દીધા દર્શન એણે ત્યારે - થયા...
રહ્યા ભલે છુપાઈ જગમાં, હટાવી ના દૃષ્ટિ એણે કોઈ પરથી - થયા...
આવી રંગમાં ખેલ્યા ખેલ, જગમાં એ તો કંઈક સાથે - થયા...
થયો અફસોસ તો એને, આળસમાં ના ગોત્યા એને જ્યારે - થયા...
https://www.youtube.com/watch?v=N6QPHwY4H2I
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ગમ્યું છે પ્રભુને તો જગતમાં સદા છુપાવાનું
રહ્યા છુપાઈ જગતમાં એ તો કણ કણ ને અણુ અણુમાં
થયા રાજી એ તો જ્યારે, ગોત્યા તો જ્યારે એને રે જેણે
રહ્યા છુપાઈ એ તો, જ્ઞાનમાં, ભક્તિમાં ને સેવામાં - થયા...
છુપાયા એ તો વિરાટ વિશ્વમાં, ને સદા સર્વના હૈયામાં - થયા...
દઈ ઝાંખી કંઈકને તો જગમાં, છોડે આમ એ તો કંઈકને - થયા...
ખરા દિલથી ચાહે રે જ્યાં, આવી દીધા દર્શન એણે ત્યારે - થયા...
રહ્યા ભલે છુપાઈ જગમાં, હટાવી ના દૃષ્ટિ એણે કોઈ પરથી - થયા...
આવી રંગમાં ખેલ્યા ખેલ, જગમાં એ તો કંઈક સાથે - થયા...
થયો અફસોસ તો એને, આળસમાં ના ગોત્યા એને જ્યારે - થયા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gamyuṁ chē prabhunē tō jagatamāṁ sadā chupāvānuṁ
rahyā chupāī jagatamāṁ ē tō kaṇa kaṇa nē aṇu aṇumāṁ
thayā rājī ē tō jyārē, gōtyā tō jyārē ēnē rē jēṇē
rahyā chupāī ē tō, jñānamāṁ, bhaktimāṁ nē sēvāmāṁ - thayā...
chupāyā ē tō virāṭa viśvamāṁ, nē sadā sarvanā haiyāmāṁ - thayā...
daī jhāṁkhī kaṁīkanē tō jagamāṁ, chōḍē āma ē tō kaṁīkanē - thayā...
kharā dilathī cāhē rē jyāṁ, āvī dīdhā darśana ēṇē tyārē - thayā...
rahyā bhalē chupāī jagamāṁ, haṭāvī nā dr̥ṣṭi ēṇē kōī parathī - thayā...
āvī raṁgamāṁ khēlyā khēla, jagamāṁ ē tō kaṁīka sāthē - thayā...
thayō aphasōsa tō ēnē, ālasamāṁ nā gōtyā ēnē jyārē - thayā...
ગમ્યું છે પ્રભુને તો જગતમાં સદા છુપાવાનુંગમ્યું છે પ્રભુને તો જગતમાં સદા છુપાવાનું
રહ્યા છુપાઈ જગતમાં એ તો કણ કણ ને અણુ અણુમાં
થયા રાજી એ તો જ્યારે, ગોત્યા તો જ્યારે એને રે જેણે
રહ્યા છુપાઈ એ તો, જ્ઞાનમાં, ભક્તિમાં ને સેવામાં - થયા...
છુપાયા એ તો વિરાટ વિશ્વમાં, ને સદા સર્વના હૈયામાં - થયા...
દઈ ઝાંખી કંઈકને તો જગમાં, છોડે આમ એ તો કંઈકને - થયા...
ખરા દિલથી ચાહે રે જ્યાં, આવી દીધા દર્શન એણે ત્યારે - થયા...
રહ્યા ભલે છુપાઈ જગમાં, હટાવી ના દૃષ્ટિ એણે કોઈ પરથી - થયા...
આવી રંગમાં ખેલ્યા ખેલ, જગમાં એ તો કંઈક સાથે - થયા...
થયો અફસોસ તો એને, આળસમાં ના ગોત્યા એને જ્યારે - થયા...1989-09-09https://i.ytimg.com/vi/N6QPHwY4H2I/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=N6QPHwY4H2I
|
|