Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2517 | Date: 15-May-1990
માની, ને જાણી તને રે ‘મા’, છે એક જ તું તો મારો આધાર
Mānī, nē jāṇī tanē rē ‘mā', chē ēka ja tuṁ tō mārō ādhāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2517 | Date: 15-May-1990

માની, ને જાણી તને રે ‘મા’, છે એક જ તું તો મારો આધાર

  Audio

mānī, nē jāṇī tanē rē ‘mā', chē ēka ja tuṁ tō mārō ādhāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-05-15 1990-05-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13506 માની, ને જાણી તને રે ‘મા’, છે એક જ તું તો મારો આધાર માની, ને જાણી તને રે ‘મા’, છે એક જ તું તો મારો આધાર

   તારા વિના રે ‘મા’, ના હું રહી શકું, ના હું રહી શકું

ખોલી દીધી છે જ્યાં તેં મારા અંતરની આંખ

   તારા વિના બીજું ના જોઈ શકું, ના જોઈ શકું

દીધી છે જ્યાં તેં વિચારોની પાંખ

   ના બીજું હું વિચારી શકું, ના બીજું વિચારી શકું

સંભળાવ્યો મને તેં તારો અંતરનાદ

   તારા વિના બીજું ના સાંભળી શકું, ના સાંભળી શકું

દીધો છે મને તેં તારી શક્તિનો સાથ

   નથી બીજે ક્યાંય પહોંચવું, નથી ક્યાંય પહોંચવું

ભરી દીધું છે અંતરમાં તારું જ્ઞાન

   નથી બીજું કાંઈ જાણવું, નથી બીજું કાંઈ જાણવું

મળશે સાચું સુખ તારા ચરણમાં

   નથી બીજે ક્યાંય પહોંચવું, નથી બીજે ક્યાંય પહોંચવું

રાખે છે જ્યાં તું મારું સદાયે ધ્યાન

   નથી ધ્યાનમાં બીજું રાખવું
https://www.youtube.com/watch?v=n6sh0Wnz0w8
View Original Increase Font Decrease Font

માની, ને જાણી તને રે ‘મા’, છે એક જ તું તો મારો આધાર

   તારા વિના રે ‘મા’, ના હું રહી શકું, ના હું રહી શકું

ખોલી દીધી છે જ્યાં તેં મારા અંતરની આંખ

   તારા વિના બીજું ના જોઈ શકું, ના જોઈ શકું

દીધી છે જ્યાં તેં વિચારોની પાંખ

   ના બીજું હું વિચારી શકું, ના બીજું વિચારી શકું

સંભળાવ્યો મને તેં તારો અંતરનાદ

   તારા વિના બીજું ના સાંભળી શકું, ના સાંભળી શકું

દીધો છે મને તેં તારી શક્તિનો સાથ

   નથી બીજે ક્યાંય પહોંચવું, નથી ક્યાંય પહોંચવું

ભરી દીધું છે અંતરમાં તારું જ્ઞાન

   નથી બીજું કાંઈ જાણવું, નથી બીજું કાંઈ જાણવું

મળશે સાચું સુખ તારા ચરણમાં

   નથી બીજે ક્યાંય પહોંચવું, નથી બીજે ક્યાંય પહોંચવું

રાખે છે જ્યાં તું મારું સદાયે ધ્યાન

   નથી ધ્યાનમાં બીજું રાખવું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mānī, nē jāṇī tanē rē ‘mā', chē ēka ja tuṁ tō mārō ādhāra

   tārā vinā rē ‘mā', nā huṁ rahī śakuṁ, nā huṁ rahī śakuṁ

khōlī dīdhī chē jyāṁ tēṁ mārā aṁtaranī āṁkha

   tārā vinā bījuṁ nā jōī śakuṁ, nā jōī śakuṁ

dīdhī chē jyāṁ tēṁ vicārōnī pāṁkha

   nā bījuṁ huṁ vicārī śakuṁ, nā bījuṁ vicārī śakuṁ

saṁbhalāvyō manē tēṁ tārō aṁtaranāda

   tārā vinā bījuṁ nā sāṁbhalī śakuṁ, nā sāṁbhalī śakuṁ

dīdhō chē manē tēṁ tārī śaktinō sātha

   nathī bījē kyāṁya pahōṁcavuṁ, nathī kyāṁya pahōṁcavuṁ

bharī dīdhuṁ chē aṁtaramāṁ tāruṁ jñāna

   nathī bījuṁ kāṁī jāṇavuṁ, nathī bījuṁ kāṁī jāṇavuṁ

malaśē sācuṁ sukha tārā caraṇamāṁ

   nathī bījē kyāṁya pahōṁcavuṁ, nathī bījē kyāṁya pahōṁcavuṁ

rākhē chē jyāṁ tuṁ māruṁ sadāyē dhyāna

   nathī dhyānamāṁ bījuṁ rākhavuṁ
Scan Image

Gujarati Bhajan no. 2517 by Satguru Devendra Ghia - Kaka

માની, ને જાણી તને રે ‘મા’, છે એક જ તું તો મારો આધારમાની, ને જાણી તને રે ‘મા’, છે એક જ તું તો મારો આધાર

   તારા વિના રે ‘મા’, ના હું રહી શકું, ના હું રહી શકું

ખોલી દીધી છે જ્યાં તેં મારા અંતરની આંખ

   તારા વિના બીજું ના જોઈ શકું, ના જોઈ શકું

દીધી છે જ્યાં તેં વિચારોની પાંખ

   ના બીજું હું વિચારી શકું, ના બીજું વિચારી શકું

સંભળાવ્યો મને તેં તારો અંતરનાદ

   તારા વિના બીજું ના સાંભળી શકું, ના સાંભળી શકું

દીધો છે મને તેં તારી શક્તિનો સાથ

   નથી બીજે ક્યાંય પહોંચવું, નથી ક્યાંય પહોંચવું

ભરી દીધું છે અંતરમાં તારું જ્ઞાન

   નથી બીજું કાંઈ જાણવું, નથી બીજું કાંઈ જાણવું

મળશે સાચું સુખ તારા ચરણમાં

   નથી બીજે ક્યાંય પહોંચવું, નથી બીજે ક્યાંય પહોંચવું

રાખે છે જ્યાં તું મારું સદાયે ધ્યાન

   નથી ધ્યાનમાં બીજું રાખવું
1990-05-15https://i.ytimg.com/vi/n6sh0Wnz0w8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=n6sh0Wnz0w8

First...251525162517...Last