1990-05-26
1990-05-26
1990-05-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13534
પ્રખર તપતાં સૂર્યને પણ, અસ્ત થવાનો વારો તો આવે છે

કાજળ ઘેરાં વાદળ ભી, સૂર્યપ્રકાશ ઢાંકી તો જાય છે
ઊછળતાં સાગરનાં મોજા ને તોફાનમાં, નાવ તો તરતી જાય છે
નિર્માણ થયું હોય જેવું તો જેનું, એવું તો થાતું રે જાય છે
સૂર્યને, ચંદ્રને પણ, પડછાયો પૃથ્વીનો તો, પ્રકાશ રોકી જાય છે
આકાશમાં તારા ને ગ્રહોની, સ્થિતિ તો બદલાતી જાય છે
હર ઋતુ ભી સમય સમય પર, અસર એની કરતી તો જાય છે
કંઈક જનમતા મરે, કંઈક તો લાંબુ આયુષ્ય ભોગવી જાય છે
કંઈક તો રહે દુઃખીના દુઃખી, કંઈક પાસે તો દુઃખ ના ફરકી જાય છે
સહુ સમય પર તો સિંહ બને, નહીંતર બકરી બની જાય છે
https://www.youtube.com/watch?v=FJOobaG0yYQ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રખર તપતાં સૂર્યને પણ, અસ્ત થવાનો વારો તો આવે છે
કાજળ ઘેરાં વાદળ ભી, સૂર્યપ્રકાશ ઢાંકી તો જાય છે
ઊછળતાં સાગરનાં મોજા ને તોફાનમાં, નાવ તો તરતી જાય છે
નિર્માણ થયું હોય જેવું તો જેનું, એવું તો થાતું રે જાય છે
સૂર્યને, ચંદ્રને પણ, પડછાયો પૃથ્વીનો તો, પ્રકાશ રોકી જાય છે
આકાશમાં તારા ને ગ્રહોની, સ્થિતિ તો બદલાતી જાય છે
હર ઋતુ ભી સમય સમય પર, અસર એની કરતી તો જાય છે
કંઈક જનમતા મરે, કંઈક તો લાંબુ આયુષ્ય ભોગવી જાય છે
કંઈક તો રહે દુઃખીના દુઃખી, કંઈક પાસે તો દુઃખ ના ફરકી જાય છે
સહુ સમય પર તો સિંહ બને, નહીંતર બકરી બની જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prakhara tapatāṁ sūryanē paṇa, asta thavānō vārō tō āvē chē
kājala ghērāṁ vādala bhī, sūryaprakāśa ḍhāṁkī tō jāya chē
ūchalatāṁ sāgaranāṁ mōjā nē tōphānamāṁ, nāva tō taratī jāya chē
nirmāṇa thayuṁ hōya jēvuṁ tō jēnuṁ, ēvuṁ tō thātuṁ rē jāya chē
sūryanē, caṁdranē paṇa, paḍachāyō pr̥thvīnō tō, prakāśa rōkī jāya chē
ākāśamāṁ tārā nē grahōnī, sthiti tō badalātī jāya chē
hara r̥tu bhī samaya samaya para, asara ēnī karatī tō jāya chē
kaṁīka janamatā marē, kaṁīka tō lāṁbu āyuṣya bhōgavī jāya chē
kaṁīka tō rahē duḥkhīnā duḥkhī, kaṁīka pāsē tō duḥkha nā pharakī jāya chē
sahu samaya para tō siṁha banē, nahīṁtara bakarī banī jāya chē
પ્રખર તપતાં સૂર્યને પણ, અસ્ત થવાનો વારો તો આવે છેપ્રખર તપતાં સૂર્યને પણ, અસ્ત થવાનો વારો તો આવે છે
કાજળ ઘેરાં વાદળ ભી, સૂર્યપ્રકાશ ઢાંકી તો જાય છે
ઊછળતાં સાગરનાં મોજા ને તોફાનમાં, નાવ તો તરતી જાય છે
નિર્માણ થયું હોય જેવું તો જેનું, એવું તો થાતું રે જાય છે
સૂર્યને, ચંદ્રને પણ, પડછાયો પૃથ્વીનો તો, પ્રકાશ રોકી જાય છે
આકાશમાં તારા ને ગ્રહોની, સ્થિતિ તો બદલાતી જાય છે
હર ઋતુ ભી સમય સમય પર, અસર એની કરતી તો જાય છે
કંઈક જનમતા મરે, કંઈક તો લાંબુ આયુષ્ય ભોગવી જાય છે
કંઈક તો રહે દુઃખીના દુઃખી, કંઈક પાસે તો દુઃખ ના ફરકી જાય છે
સહુ સમય પર તો સિંહ બને, નહીંતર બકરી બની જાય છે1990-05-26https://i.ytimg.com/vi/FJOobaG0yYQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=FJOobaG0yYQ
|