Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5868 | Date: 16-Jul-1995
જીવનમાં તો જ્યાં પ્યાર છે, જીવન તો ત્યાં આબાદ છે
Jīvanamāṁ tō jyāṁ pyāra chē, jīvana tō tyāṁ ābāda chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5868 | Date: 16-Jul-1995

જીવનમાં તો જ્યાં પ્યાર છે, જીવન તો ત્યાં આબાદ છે

  No Audio

jīvanamāṁ tō jyāṁ pyāra chē, jīvana tō tyāṁ ābāda chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-07-16 1995-07-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1356 જીવનમાં તો જ્યાં પ્યાર છે, જીવન તો ત્યાં આબાદ છે જીવનમાં તો જ્યાં પ્યાર છે, જીવન તો ત્યાં આબાદ છે

શ્વાસેશ્વાસમાં તો જ્યાં પ્યાર છે, પ્યાર ત્યાં તો આબાદ છે

નજરમાં તો ના જ્યાં વિકાર છે, ત્યાં પ્યારની સુગંધની બહાર છે

જે કાર્યમાં દિલનો પૂરો પ્યાર છે, કાર્ય સદા એ તો આબાદ છે

જે દિલમાં પ્રભુનો સદા પ્યાર છે, એ દિલ સદા આબાદ છે

જે સંબંધોમાં સદા પ્યાર છે, જગમાં એ સંબંધ સદા આબાદ છે

જે વિચારોમાં પ્રભુનો પ્યાર છે, એ વિચાર તો સદા આબાદ છે

જેને ધ્યાનમાં પ્રભુનો પ્યાર છે, એ ધ્યાન તો સદા આબાદ છે

જે જ્ઞાનમાં પ્રભુનો પ્યાર છે, એ જ્ઞાન જીવનમાં સદા આબાદ છે

જેને પ્રભુના પ્યારમાં સુખ છે, એ સુખ જીવનમાં સદા આબાદ છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvanamāṁ tō jyāṁ pyāra chē, jīvana tō tyāṁ ābāda chē

śvāsēśvāsamāṁ tō jyāṁ pyāra chē, pyāra tyāṁ tō ābāda chē

najaramāṁ tō nā jyāṁ vikāra chē, tyāṁ pyāranī sugaṁdhanī bahāra chē

jē kāryamāṁ dilanō pūrō pyāra chē, kārya sadā ē tō ābāda chē

jē dilamāṁ prabhunō sadā pyāra chē, ē dila sadā ābāda chē

jē saṁbaṁdhōmāṁ sadā pyāra chē, jagamāṁ ē saṁbaṁdha sadā ābāda chē

jē vicārōmāṁ prabhunō pyāra chē, ē vicāra tō sadā ābāda chē

jēnē dhyānamāṁ prabhunō pyāra chē, ē dhyāna tō sadā ābāda chē

jē jñānamāṁ prabhunō pyāra chē, ē jñāna jīvanamāṁ sadā ābāda chē

jēnē prabhunā pyāramāṁ sukha chē, ē sukha jīvanamāṁ sadā ābāda chē
Scan Image

Gujarati Bhajan no. 5868 by Satguru Devendra Ghia - Kaka
First...586358645865...Last