1993-04-14
1993-04-14
1993-04-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=136
છે હાથ તારા સોહામણાં રે માડી, છે હાથ તારા તો સોહામણાં

ફરશે કે ફેરવવા, હાથ મારે માથે રે તારા, ઊતરશે ભાર ત્યાં તો સંસારના
વહે છે ને વહાવજે, વ્હાલપના તો તારા, એમાંથી રે અમી ઝરણાં
ફરશે જ્યાં હાથ મીઠો એવો રે તારો, જાશે ઊતરી થાક મારા ભવોભવના
ફરશે જ્યાં વ્હાલભર્યા એ હાથ તો તારા, ઊછળશે હૈયે રે મોજા શાંતિના
વહેશે ને મળશે પ્રેમ જ્યાં હાથમાંથી તારા, બનશે સહેલા ઊંચકવા ભાર સંસારના
મળ્યા પ્રેમ જ્યાં જીવનમાં અમને તારા, પ્રેમે પ્રેમે રહીશું અમે રે એમાં ખીલતાં
જીવનના સપના થાશે સાર્થક જીવનમાં, મળશે જીવનમાં જ્યાં તારા વહાવતા ઝરણાં
કહીએ કુદરત કે એને હાથ તો તારા, ફરક નથી કોઈ એમાં તો પડવાના
મસ્તકે મસ્તકે છે જગતમાં બુદ્ધિ તો જુદી, છે જગતમાં એ ભારી, તેજના ઝરણાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē hātha tārā sōhāmaṇāṁ rē māḍī, chē hātha tārā tō sōhāmaṇāṁ
pharaśē kē phēravavā, hātha mārē māthē rē tārā, ūtaraśē bhāra tyāṁ tō saṁsāranā
vahē chē nē vahāvajē, vhālapanā tō tārā, ēmāṁthī rē amī jharaṇāṁ
pharaśē jyāṁ hātha mīṭhō ēvō rē tārō, jāśē ūtarī thāka mārā bhavōbhavanā
pharaśē jyāṁ vhālabharyā ē hātha tō tārā, ūchalaśē haiyē rē mōjā śāṁtinā
vahēśē nē malaśē prēma jyāṁ hāthamāṁthī tārā, banaśē sahēlā ūṁcakavā bhāra saṁsāranā
malyā prēma jyāṁ jīvanamāṁ amanē tārā, prēmē prēmē rahīśuṁ amē rē ēmāṁ khīlatāṁ
jīvananā sapanā thāśē sārthaka jīvanamāṁ, malaśē jīvanamāṁ jyāṁ tārā vahāvatā jharaṇāṁ
kahīē kudarata kē ēnē hātha tō tārā, pharaka nathī kōī ēmāṁ tō paḍavānā
mastakē mastakē chē jagatamāṁ buddhi tō judī, chē jagatamāṁ ē bhārī, tējanā jharaṇāṁ
|