Hymn No. 4637 | Date: 14-Apr-1993
રહેજો રે માતા, વસજો રે માતા, વસજો ને રહેજો રે, મમ હૈયે રે મમ હૈયે
rahējō rē mātā, vasajō rē mātā, vasajō nē rahējō rē, mama haiyē rē mama haiyē
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1993-04-14
1993-04-14
1993-04-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=137
રહેજો રે માતા, વસજો રે માતા, વસજો ને રહેજો રે, મમ હૈયે રે મમ હૈયે
રહેજો રે માતા, વસજો રે માતા, વસજો ને રહેજો રે, મમ હૈયે રે મમ હૈયે
રહેશે ખાલી રે તારા વિના રે અમારું હૈયું, અમે તને નિત્ય વિનવીયે
રાત દિવસના, કજિયામાં રે માડી, જીવનમાં અમે તને તો ના ભૂલીયે
જગમાં માયા તારી રે માડી, રાત દિવસ રહે સતાવતી, છૂટવા યત્નો અમે કરીએ
દયાવાન છે, જગમાં રે તું તો, જોજે રે માડી, અમે દયાહીન તો ના બનીયે
કરવા છે સદ્ગુણો પ્રાપ્ત રે જીવનમાં, હૈયું અમારું સદ્ગુણોથી તો ભરીએ
થોડું ભી દે જ્યાં તું અમને રે જીવનમાં, ફુલાઈ અમે, એમાં તો શું સમજીએ
હળવા હાથની પણ પડી જાય લપડાક તારી, આકુળ, વ્યાકુળ અમે એમાં બનીએ
હસતા ખેલતા જીવનમાં રે પણ, જીવનના દુઃખમાં અમે તો રડી પડીએ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahējō rē mātā, vasajō rē mātā, vasajō nē rahējō rē, mama haiyē rē mama haiyē
rahēśē khālī rē tārā vinā rē amāruṁ haiyuṁ, amē tanē nitya vinavīyē
rāta divasanā, kajiyāmāṁ rē māḍī, jīvanamāṁ amē tanē tō nā bhūlīyē
jagamāṁ māyā tārī rē māḍī, rāta divasa rahē satāvatī, chūṭavā yatnō amē karīē
dayāvāna chē, jagamāṁ rē tuṁ tō, jōjē rē māḍī, amē dayāhīna tō nā banīyē
karavā chē sadguṇō prāpta rē jīvanamāṁ, haiyuṁ amāruṁ sadguṇōthī tō bharīē
thōḍuṁ bhī dē jyāṁ tuṁ amanē rē jīvanamāṁ, phulāī amē, ēmāṁ tō śuṁ samajīē
halavā hāthanī paṇa paḍī jāya lapaḍāka tārī, ākula, vyākula amē ēmāṁ banīē
hasatā khēlatā jīvanamāṁ rē paṇa, jīvananā duḥkhamāṁ amē tō raḍī paḍīē
|