1990-07-28
1990-07-28
1990-07-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13664
સમજાવટથી જ્યાં કામ બને, વેરને તો ત્યાં કોઈ સ્થાન નથી
સમજાવટથી જ્યાં કામ બને, વેરને તો ત્યાં કોઈ સ્થાન નથી
કળથી તો જ્યાં કામ સરે, બળને તો ત્યાં કોઈ સ્થાન નથી
યુદ્ધ તો જ્યાં અનિવાર્ય બને, દયાને તો ત્યાં કોઈ સ્થાન નથી
જ્ઞાનની તો જ્યાં લહાણી વહે, અજ્ઞાનને તો ત્યાં કોઈ સ્થાન નથી
પ્રેમથી તો જ્યાં પથ્થર ભી પીગળે, હૈયું પ્રભુનું તો પથ્થર નથી
માનવમાં ભી તો માનવ હૈયું ધબકે, આખર એ ભી જનમથી હેવાન નથી
ટીપે ટીપે ભરતાં લાગે સમય, એ તો લાગશે, એ કાંઈ ધોધની તો ધારાં નથી
અમાસે તો અંધકાર જ મળે, એ કાંઈ તેજ પૂનમની ચાંદની નથી
ખારા પાણીમાંથી તો મીઠું નીપજે, મીઠાશ સાકરની કાંઈ મળતી નથી
કોલસાની ખાણમાંથી તો કોલસા મળે, હીરાની આશા કાંઈ ફળવાની નથી
પ્રભુચરણમાં મન જો સ્થિર ના રહે, પ્રભુદર્શનની આશા ફળવાની નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samajāvaṭathī jyāṁ kāma banē, vēranē tō tyāṁ kōī sthāna nathī
kalathī tō jyāṁ kāma sarē, balanē tō tyāṁ kōī sthāna nathī
yuddha tō jyāṁ anivārya banē, dayānē tō tyāṁ kōī sthāna nathī
jñānanī tō jyāṁ lahāṇī vahē, ajñānanē tō tyāṁ kōī sthāna nathī
prēmathī tō jyāṁ paththara bhī pīgalē, haiyuṁ prabhunuṁ tō paththara nathī
mānavamāṁ bhī tō mānava haiyuṁ dhabakē, ākhara ē bhī janamathī hēvāna nathī
ṭīpē ṭīpē bharatāṁ lāgē samaya, ē tō lāgaśē, ē kāṁī dhōdhanī tō dhārāṁ nathī
amāsē tō aṁdhakāra ja malē, ē kāṁī tēja pūnamanī cāṁdanī nathī
khārā pāṇīmāṁthī tō mīṭhuṁ nīpajē, mīṭhāśa sākaranī kāṁī malatī nathī
kōlasānī khāṇamāṁthī tō kōlasā malē, hīrānī āśā kāṁī phalavānī nathī
prabhucaraṇamāṁ mana jō sthira nā rahē, prabhudarśananī āśā phalavānī nathī
|
|