1990-08-10
1990-08-10
1990-08-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13685
જે મુખ તો નિત્ય અપમાન કરે, જોતાં એ તો, વિચાર આ તો આવે
જે મુખ તો નિત્ય અપમાન કરે, જોતાં એ તો, વિચાર આ તો આવે
છે મુખડાનો માલિક એ, કે પ્રભુ, એ મુખમાં ભી તું તો વસે
જે હૈયામાં વેરની જ્વાળા તો નિત્ય સળગે
છે હૈયું તો એનું કે, પ્રભુ, એ હૈયામાં ભી તું તો વસે
જે નયનોમાંથી ઈર્ષ્યા તો નિત્ય ઝરે
છે એ નયનો તો એનાં રે, કે પ્રભુ, એ નયનોમાં ભી તું તો વસે
જે હાથ તો સદા પાપથી રંગાયેલા રહે
છે એ હાથ તો એના રે, કે પ્રભુ, એ હાથમાં ભી તું તો વસે
જે વિચાર હૈયામાં તો ખળભળાટ મચાવે
છે એ વિચાર તો એના રે, કે પ્રભુ, એ વિચારમાં ભી તું તો વસે
જે મનડું તો સદા એને રે નચાવે
છે એ મનડું તો એનું રે, કે પ્રભુ, એ મનડાંમાં ભી તું તો વસે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jē mukha tō nitya apamāna karē, jōtāṁ ē tō, vicāra ā tō āvē
chē mukhaḍānō mālika ē, kē prabhu, ē mukhamāṁ bhī tuṁ tō vasē
jē haiyāmāṁ vēranī jvālā tō nitya salagē
chē haiyuṁ tō ēnuṁ kē, prabhu, ē haiyāmāṁ bhī tuṁ tō vasē
jē nayanōmāṁthī īrṣyā tō nitya jharē
chē ē nayanō tō ēnāṁ rē, kē prabhu, ē nayanōmāṁ bhī tuṁ tō vasē
jē hātha tō sadā pāpathī raṁgāyēlā rahē
chē ē hātha tō ēnā rē, kē prabhu, ē hāthamāṁ bhī tuṁ tō vasē
jē vicāra haiyāmāṁ tō khalabhalāṭa macāvē
chē ē vicāra tō ēnā rē, kē prabhu, ē vicāramāṁ bhī tuṁ tō vasē
jē manaḍuṁ tō sadā ēnē rē nacāvē
chē ē manaḍuṁ tō ēnuṁ rē, kē prabhu, ē manaḍāṁmāṁ bhī tuṁ tō vasē
|