Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2697 | Date: 11-Aug-1990
નામ લેતા તો પ્રભુનું જીવનમાં રે, તું શાને ખચકાય, તું શાને ખચકાય
Nāma lētā tō prabhunuṁ jīvanamāṁ rē, tuṁ śānē khacakāya, tuṁ śānē khacakāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2697 | Date: 11-Aug-1990

નામ લેતા તો પ્રભુનું જીવનમાં રે, તું શાને ખચકાય, તું શાને ખચકાય

  No Audio

nāma lētā tō prabhunuṁ jīvanamāṁ rē, tuṁ śānē khacakāya, tuṁ śānē khacakāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-08-11 1990-08-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13686 નામ લેતા તો પ્રભુનું જીવનમાં રે, તું શાને ખચકાય, તું શાને ખચકાય નામ લેતા તો પ્રભુનું જીવનમાં રે, તું શાને ખચકાય, તું શાને ખચકાય

પડે ના દામ તો કાંઈ એમાં રે, છે એ તો સહેલું રે, લેતા એને રે - તું શાને...

અચકાયો ના પાપો આચરતા રે, લેતા હવે તો નામ પ્રભુનું રે - તું શાને...

છે એ તો સીધું સાદું, છે શક્તિથી ભરેલું, લેતા એને રે - તું શાને...

ના ભેદભાવ એ તો રાખતું, જે લે એને એ તારતું, લેતા એને રે - તું શાને...

ના વિધિ છે કોઈ મોટી, લાવજે પ્રેમની એમાં તો ભરતી, લેતા એને રે - તું શાને...

હરતા ને ફરતા સમય તને રે મળતા, લેજે એને - તું શાને...

છે એ તો એવું, દેશે સુખ જિંદગીનું તો બધું, લેતા એને રે - તું શાને...

છે મૂડી એ તો સાચી, કરતો જા એને રે ભેગી, લેતા એને રે - તું શાને...

શું નાનું કે મોટું, શું નર કે નારી, લઈ શકે એને રે, લેતા એને રે - તું શાને...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nāma lētā tō prabhunuṁ jīvanamāṁ rē, tuṁ śānē khacakāya, tuṁ śānē khacakāya

paḍē nā dāma tō kāṁī ēmāṁ rē, chē ē tō sahēluṁ rē, lētā ēnē rē - tuṁ śānē...

acakāyō nā pāpō ācaratā rē, lētā havē tō nāma prabhunuṁ rē - tuṁ śānē...

chē ē tō sīdhuṁ sāduṁ, chē śaktithī bharēluṁ, lētā ēnē rē - tuṁ śānē...

nā bhēdabhāva ē tō rākhatuṁ, jē lē ēnē ē tāratuṁ, lētā ēnē rē - tuṁ śānē...

nā vidhi chē kōī mōṭī, lāvajē prēmanī ēmāṁ tō bharatī, lētā ēnē rē - tuṁ śānē...

haratā nē pharatā samaya tanē rē malatā, lējē ēnē - tuṁ śānē...

chē ē tō ēvuṁ, dēśē sukha jiṁdagīnuṁ tō badhuṁ, lētā ēnē rē - tuṁ śānē...

chē mūḍī ē tō sācī, karatō jā ēnē rē bhēgī, lētā ēnē rē - tuṁ śānē...

śuṁ nānuṁ kē mōṭuṁ, śuṁ nara kē nārī, laī śakē ēnē rē, lētā ēnē rē - tuṁ śānē...
Scan Image

Gujarati Bhajan no. 2697 by Satguru Devendra Ghia - Kaka
First...269526962697...Last