Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2756 | Date: 11-Sep-1990
કૃપાને ચમત્કાર ગણી, ચમત્કાર માની, કિંમત કૃપાની ઓછી ના કરી તું નાખજે
Kr̥pānē camatkāra gaṇī, camatkāra mānī, kiṁmata kr̥pānī ōchī nā karī tuṁ nākhajē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2756 | Date: 11-Sep-1990

કૃપાને ચમત્કાર ગણી, ચમત્કાર માની, કિંમત કૃપાની ઓછી ના કરી તું નાખજે

  No Audio

kr̥pānē camatkāra gaṇī, camatkāra mānī, kiṁmata kr̥pānī ōchī nā karī tuṁ nākhajē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-09-11 1990-09-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13745 કૃપાને ચમત્કાર ગણી, ચમત્કાર માની, કિંમત કૃપાની ઓછી ના કરી તું નાખજે કૃપાને ચમત્કાર ગણી, ચમત્કાર માની, કિંમત કૃપાની ઓછી ના કરી તું નાખજે

ભાવનાઓમાં કામનાઓ ભેળવી, ભાવનાને કલુષિત કરી ના તું નાખજે

વિશ્વાસની કરીને સોદાબાજી, વિશ્વાસને કલંકિત કરી ના તું નાખજે

જ્ઞાનની ઝંખનાને, વાળીને ગાંઠ, દ્વાર જ્ઞાનના બંધ કરી ના તું નાખજે

ક્રોધનો દોર મૂકીને તો છૂટો, શાંતિ જીવનની તેં હણી ના તું નાખજે

સફળતાના પગથિયાં ચડવા, અભિમાનની ગર્તામાં ડૂબી ના તું જાજે

સાધવા અંગત સ્વાર્થ તારો, અપમાન અન્યનું, ના તું કરી નાખજે

શબ્દ ને વર્તનમાં ભેદ વધારી, કિંમત શબ્દની ઓછી ના કરાવી નાખજે

ભરી હૈયે કટુતા તો જગની, અકારણ વિષ એનું, ઓકી ના દેજે

પ્રભુની મોજમાં મસ્ત બનીને, કૃપા પ્રભુની એને તો સમજી લેજે
View Original Increase Font Decrease Font

કૃપાને ચમત્કાર ગણી, ચમત્કાર માની, કિંમત કૃપાની ઓછી ના કરી તું નાખજે

ભાવનાઓમાં કામનાઓ ભેળવી, ભાવનાને કલુષિત કરી ના તું નાખજે

વિશ્વાસની કરીને સોદાબાજી, વિશ્વાસને કલંકિત કરી ના તું નાખજે

જ્ઞાનની ઝંખનાને, વાળીને ગાંઠ, દ્વાર જ્ઞાનના બંધ કરી ના તું નાખજે

ક્રોધનો દોર મૂકીને તો છૂટો, શાંતિ જીવનની તેં હણી ના તું નાખજે

સફળતાના પગથિયાં ચડવા, અભિમાનની ગર્તામાં ડૂબી ના તું જાજે

સાધવા અંગત સ્વાર્થ તારો, અપમાન અન્યનું, ના તું કરી નાખજે

શબ્દ ને વર્તનમાં ભેદ વધારી, કિંમત શબ્દની ઓછી ના કરાવી નાખજે

ભરી હૈયે કટુતા તો જગની, અકારણ વિષ એનું, ઓકી ના દેજે

પ્રભુની મોજમાં મસ્ત બનીને, કૃપા પ્રભુની એને તો સમજી લેજે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kr̥pānē camatkāra gaṇī, camatkāra mānī, kiṁmata kr̥pānī ōchī nā karī tuṁ nākhajē

bhāvanāōmāṁ kāmanāō bhēlavī, bhāvanānē kaluṣita karī nā tuṁ nākhajē

viśvāsanī karīnē sōdābājī, viśvāsanē kalaṁkita karī nā tuṁ nākhajē

jñānanī jhaṁkhanānē, vālīnē gāṁṭha, dvāra jñānanā baṁdha karī nā tuṁ nākhajē

krōdhanō dōra mūkīnē tō chūṭō, śāṁti jīvananī tēṁ haṇī nā tuṁ nākhajē

saphalatānā pagathiyāṁ caḍavā, abhimānanī gartāmāṁ ḍūbī nā tuṁ jājē

sādhavā aṁgata svārtha tārō, apamāna anyanuṁ, nā tuṁ karī nākhajē

śabda nē vartanamāṁ bhēda vadhārī, kiṁmata śabdanī ōchī nā karāvī nākhajē

bharī haiyē kaṭutā tō jaganī, akāraṇa viṣa ēnuṁ, ōkī nā dējē

prabhunī mōjamāṁ masta banīnē, kr̥pā prabhunī ēnē tō samajī lējē
Scan Image

Gujarati Bhajan no. 2756 by Satguru Devendra Ghia - Kaka
First...275527562757...Last