Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2757 | Date: 11-Sep-1990
ચમકતી હશે વીજળી જો આકાશે, પથરાશે ના પ્રકાશ એનો જો તારા હૈયે
Camakatī haśē vījalī jō ākāśē, patharāśē nā prakāśa ēnō jō tārā haiyē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2757 | Date: 11-Sep-1990

ચમકતી હશે વીજળી જો આકાશે, પથરાશે ના પ્રકાશ એનો જો તારા હૈયે

  No Audio

camakatī haśē vījalī jō ākāśē, patharāśē nā prakāśa ēnō jō tārā haiyē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-09-11 1990-09-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13746 ચમકતી હશે વીજળી જો આકાશે, પથરાશે ના પ્રકાશ એનો જો તારા હૈયે ચમકતી હશે વીજળી જો આકાશે, પથરાશે ના પ્રકાશ એનો જો તારા હૈયે

પ્રકાશ તારે તો એ શા કામનો (2)

હશે ઝગમગતો ભલે દીવડો, પથરાયે ભલે પ્રકાશ તો એનો

પહોંચશે જો ના પ્રકાશ એનો તારા હૈયે, પ્રકાશ તારે તો એ શા કામનો

અજવાળે જ્ઞાન તો હૈયા ઘણાના, અજવાળે ના જો એ હૈયા રે તારા

તો એ જ્ઞાનનો પ્રકાશ તારે તો શા કામનો

જ્વાળા તો અગ્નિની ભસ્મ કરે, કરે ભસ્મ એ વનના ઝાડપાનો

કરે ના ભસ્મ જો એ તારા વિકારો, તો એ જ્વાળા તારે શા કામની

પસ્તાવો તો જ્યાં હૈયે પથરાયો, બાળે એ તો સર્વ પાપો

બળે ના જો એમાં તારા રે પાપો, પસ્તાવો એવો તો તારે શા કામનો

તપસ્વી તો તપના તેજે પ્રકાશે, પાથરે પ્રકાશ એની પાસે જે આવે

ના પામ્યો પ્રકાશ એવો જો જીવનમાં, તો તારે એ પ્રકાશ શા કામનો

પ્રેમની જ્વાળા તો પાવન કરે, સાચી જ્યાં એ તો હૈયે પ્રકટે

પ્રભુ પ્રેમની જ્વાળા પહોંચી ના જો તારા હૈયે, તો એ પ્રકાશ તારે શા કામનો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

camakatī haśē vījalī jō ākāśē, patharāśē nā prakāśa ēnō jō tārā haiyē

prakāśa tārē tō ē śā kāmanō (2)

haśē jhagamagatō bhalē dīvaḍō, patharāyē bhalē prakāśa tō ēnō

pahōṁcaśē jō nā prakāśa ēnō tārā haiyē, prakāśa tārē tō ē śā kāmanō

ajavālē jñāna tō haiyā ghaṇānā, ajavālē nā jō ē haiyā rē tārā

tō ē jñānanō prakāśa tārē tō śā kāmanō

jvālā tō agninī bhasma karē, karē bhasma ē vananā jhāḍapānō

karē nā bhasma jō ē tārā vikārō, tō ē jvālā tārē śā kāmanī

pastāvō tō jyāṁ haiyē patharāyō, bālē ē tō sarva pāpō

balē nā jō ēmāṁ tārā rē pāpō, pastāvō ēvō tō tārē śā kāmanō

tapasvī tō tapanā tējē prakāśē, pātharē prakāśa ēnī pāsē jē āvē

nā pāmyō prakāśa ēvō jō jīvanamāṁ, tō tārē ē prakāśa śā kāmanō

prēmanī jvālā tō pāvana karē, sācī jyāṁ ē tō haiyē prakaṭē

prabhu prēmanī jvālā pahōṁcī nā jō tārā haiyē, tō ē prakāśa tārē śā kāmanō
Scan Image

Gujarati Bhajan no. 2757 by Satguru Devendra Ghia - Kaka
First...275527562757...Last