Hymn No. 5888 | Date: 03-Aug-1995
હોય ભલે અંધકારભર્યો હૈયે, મળશે એમાંથી પ્રકાશ, વિશ્વાસ હૈયે જ્યાં જાગે છે ને આવે છે
hōya bhalē aṁdhakārabharyō haiyē, malaśē ēmāṁthī prakāśa, viśvāsa haiyē jyāṁ jāgē chē nē āvē chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-08-03
1995-08-03
1995-08-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1375
હોય ભલે અંધકારભર્યો હૈયે, મળશે એમાંથી પ્રકાશ, વિશ્વાસ હૈયે જ્યાં જાગે છે ને આવે છે
હોય ભલે અંધકારભર્યો હૈયે, મળશે એમાંથી પ્રકાશ, વિશ્વાસ હૈયે જ્યાં જાગે છે ને આવે છે
સમજીલે જીવનમાં તો ત્યારે તું, જીવનમાં સાચી રાહે ત્યારે તું ચાલે છે
જોયા સામે, આશાના મિનારાઓને તૂટતા, તોય આશાને આંચ ના જો એમાં આવે છે
જ્ઞાનને જ્ઞાનની ભૂમિકા, જીવનમાં બદલાતી જાયે છે, જ્ઞાનમાંથી પણ જ્ઞાન પ્રભુનું જ્યાં લાધે છે
પ્રેમ હૈયાંમાં સ્થાન એવું જમાવે છે, જીવનમાં બાકી ના એ કોઈને એમાં જ્યાં રાખે છે
હર પરિસ્થિતિમાં નિર્લેપતા સ્થાન હૈયે એવું જમાવે છે, ભેદ બધા જ્યાં એ મિટાવે છે
જીવનનું બળ જ્યાં બળ ત્યાગ બને છે, ત્યાગ હૈયે ખુદને જલેને જલાવે, પ્રકાશ ત્યારે એ આપે છે
ધીરજની કસોટી નિત્ય જીવનમાં થાયે છે, ગણતરી સમયની એમાં તો મંડાય છે
માંડી ગણતરી જ્યાં એમાં સમયની, રાહ ચૂકી ત્યાં જવાય છે, ધ્યાન સદા જ્યાં એ રાખે છે
સમજદારીને સમજદારીભર્યું વર્તન રહે જીવનભર, ખામી ના જ્યાં એમાં તો આવે છે
દુઃખ દર્દની પડે ના જરૂર એને તો જીવનમાં, જ્યાં દુઃખ દર્દ ના એને તો સતાવે છે
https://www.youtube.com/watch?v=zVtzwL0YA7k
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હોય ભલે અંધકારભર્યો હૈયે, મળશે એમાંથી પ્રકાશ, વિશ્વાસ હૈયે જ્યાં જાગે છે ને આવે છે
સમજીલે જીવનમાં તો ત્યારે તું, જીવનમાં સાચી રાહે ત્યારે તું ચાલે છે
જોયા સામે, આશાના મિનારાઓને તૂટતા, તોય આશાને આંચ ના જો એમાં આવે છે
જ્ઞાનને જ્ઞાનની ભૂમિકા, જીવનમાં બદલાતી જાયે છે, જ્ઞાનમાંથી પણ જ્ઞાન પ્રભુનું જ્યાં લાધે છે
પ્રેમ હૈયાંમાં સ્થાન એવું જમાવે છે, જીવનમાં બાકી ના એ કોઈને એમાં જ્યાં રાખે છે
હર પરિસ્થિતિમાં નિર્લેપતા સ્થાન હૈયે એવું જમાવે છે, ભેદ બધા જ્યાં એ મિટાવે છે
જીવનનું બળ જ્યાં બળ ત્યાગ બને છે, ત્યાગ હૈયે ખુદને જલેને જલાવે, પ્રકાશ ત્યારે એ આપે છે
ધીરજની કસોટી નિત્ય જીવનમાં થાયે છે, ગણતરી સમયની એમાં તો મંડાય છે
માંડી ગણતરી જ્યાં એમાં સમયની, રાહ ચૂકી ત્યાં જવાય છે, ધ્યાન સદા જ્યાં એ રાખે છે
સમજદારીને સમજદારીભર્યું વર્તન રહે જીવનભર, ખામી ના જ્યાં એમાં તો આવે છે
દુઃખ દર્દની પડે ના જરૂર એને તો જીવનમાં, જ્યાં દુઃખ દર્દ ના એને તો સતાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hōya bhalē aṁdhakārabharyō haiyē, malaśē ēmāṁthī prakāśa, viśvāsa haiyē jyāṁ jāgē chē nē āvē chē
samajīlē jīvanamāṁ tō tyārē tuṁ, jīvanamāṁ sācī rāhē tyārē tuṁ cālē chē
jōyā sāmē, āśānā minārāōnē tūṭatā, tōya āśānē āṁca nā jō ēmāṁ āvē chē
jñānanē jñānanī bhūmikā, jīvanamāṁ badalātī jāyē chē, jñānamāṁthī paṇa jñāna prabhunuṁ jyāṁ lādhē chē
prēma haiyāṁmāṁ sthāna ēvuṁ jamāvē chē, jīvanamāṁ bākī nā ē kōīnē ēmāṁ jyāṁ rākhē chē
hara paristhitimāṁ nirlēpatā sthāna haiyē ēvuṁ jamāvē chē, bhēda badhā jyāṁ ē miṭāvē chē
jīvananuṁ bala jyāṁ bala tyāga banē chē, tyāga haiyē khudanē jalēnē jalāvē, prakāśa tyārē ē āpē chē
dhīrajanī kasōṭī nitya jīvanamāṁ thāyē chē, gaṇatarī samayanī ēmāṁ tō maṁḍāya chē
māṁḍī gaṇatarī jyāṁ ēmāṁ samayanī, rāha cūkī tyāṁ javāya chē, dhyāna sadā jyāṁ ē rākhē chē
samajadārīnē samajadārībharyuṁ vartana rahē jīvanabhara, khāmī nā jyāṁ ēmāṁ tō āvē chē
duḥkha dardanī paḍē nā jarūra ēnē tō jīvanamāṁ, jyāṁ duḥkha darda nā ēnē tō satāvē chē
હોય ભલે અંધકારભર્યો હૈયે, મળશે એમાંથી પ્રકાશ, વિશ્વાસ હૈયે જ્યાં જાગે છે ને આવે છેહોય ભલે અંધકારભર્યો હૈયે, મળશે એમાંથી પ્રકાશ, વિશ્વાસ હૈયે જ્યાં જાગે છે ને આવે છે
સમજીલે જીવનમાં તો ત્યારે તું, જીવનમાં સાચી રાહે ત્યારે તું ચાલે છે
જોયા સામે, આશાના મિનારાઓને તૂટતા, તોય આશાને આંચ ના જો એમાં આવે છે
જ્ઞાનને જ્ઞાનની ભૂમિકા, જીવનમાં બદલાતી જાયે છે, જ્ઞાનમાંથી પણ જ્ઞાન પ્રભુનું જ્યાં લાધે છે
પ્રેમ હૈયાંમાં સ્થાન એવું જમાવે છે, જીવનમાં બાકી ના એ કોઈને એમાં જ્યાં રાખે છે
હર પરિસ્થિતિમાં નિર્લેપતા સ્થાન હૈયે એવું જમાવે છે, ભેદ બધા જ્યાં એ મિટાવે છે
જીવનનું બળ જ્યાં બળ ત્યાગ બને છે, ત્યાગ હૈયે ખુદને જલેને જલાવે, પ્રકાશ ત્યારે એ આપે છે
ધીરજની કસોટી નિત્ય જીવનમાં થાયે છે, ગણતરી સમયની એમાં તો મંડાય છે
માંડી ગણતરી જ્યાં એમાં સમયની, રાહ ચૂકી ત્યાં જવાય છે, ધ્યાન સદા જ્યાં એ રાખે છે
સમજદારીને સમજદારીભર્યું વર્તન રહે જીવનભર, ખામી ના જ્યાં એમાં તો આવે છે
દુઃખ દર્દની પડે ના જરૂર એને તો જીવનમાં, જ્યાં દુઃખ દર્દ ના એને તો સતાવે છે1995-08-03https://i.ytimg.com/vi/zVtzwL0YA7k/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=zVtzwL0YA7k
|