Hymn No. 5889 | Date: 04-Aug-1995
જીવનમાં તારા પ્યારને, તારી યાદ વિનાના જીવનને, જીવન હું ક્યાંથી ગણું
jīvanamāṁ tārā pyāranē, tārī yāda vinānā jīvananē, jīvana huṁ kyāṁthī gaṇuṁ
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1995-08-04
1995-08-04
1995-08-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1376
જીવનમાં તારા પ્યારને, તારી યાદ વિનાના જીવનને, જીવન હું ક્યાંથી ગણું
જીવનમાં તારા પ્યારને, તારી યાદ વિનાના જીવનને, જીવન હું ક્યાંથી ગણું
તારી યાદને તારા પ્યારના તડપન વિનાના જીવનને, જીવન હું ક્યાંથી ગણું
રહ્યો છું કરતો ને કરતો જગમાં ભલે બધું, તારી યાદ વિનાના કાર્ય એને ક્યાંથી ગણું
નજરે નજરમાંથી ભેદ ભૂલી ના શકું, તારા પ્યારની યાદ ક્યાંથી અનુભવી શકું
જ્ઞાન મેળવ્યું ના મેળવ્યું જીવનમાં, જ્ઞાનમાં જો પ્યાર તારો ના મળે, જ્ઞાન એને ક્યાંથી ગણું
ધડકને ધડકન રહી છે બોલતી જીવનમાં, એ ધડકનમાં અવાજ તારો ના નીકળે, ધડકન એને ક્યાંથી ગણું
મળે આનંદ બીજા ઘણા રે જીવનમાં, આનંદમાં તારો પ્યાર ના જાગે, યાદ ના મળે, આનંદ એને ક્યાંથી ગણું
દર્શન કાજે તડપે છે હૈયું રે મારું, તારા દર્શનને લાયક ના બનું, એવી તડપનને તડપન ક્યાંથી ગણું
https://www.youtube.com/watch?v=tVzhQ9ro12M
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જીવનમાં તારા પ્યારને, તારી યાદ વિનાના જીવનને, જીવન હું ક્યાંથી ગણું
તારી યાદને તારા પ્યારના તડપન વિનાના જીવનને, જીવન હું ક્યાંથી ગણું
રહ્યો છું કરતો ને કરતો જગમાં ભલે બધું, તારી યાદ વિનાના કાર્ય એને ક્યાંથી ગણું
નજરે નજરમાંથી ભેદ ભૂલી ના શકું, તારા પ્યારની યાદ ક્યાંથી અનુભવી શકું
જ્ઞાન મેળવ્યું ના મેળવ્યું જીવનમાં, જ્ઞાનમાં જો પ્યાર તારો ના મળે, જ્ઞાન એને ક્યાંથી ગણું
ધડકને ધડકન રહી છે બોલતી જીવનમાં, એ ધડકનમાં અવાજ તારો ના નીકળે, ધડકન એને ક્યાંથી ગણું
મળે આનંદ બીજા ઘણા રે જીવનમાં, આનંદમાં તારો પ્યાર ના જાગે, યાદ ના મળે, આનંદ એને ક્યાંથી ગણું
દર્શન કાજે તડપે છે હૈયું રે મારું, તારા દર્શનને લાયક ના બનું, એવી તડપનને તડપન ક્યાંથી ગણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ tārā pyāranē, tārī yāda vinānā jīvananē, jīvana huṁ kyāṁthī gaṇuṁ
tārī yādanē tārā pyāranā taḍapana vinānā jīvananē, jīvana huṁ kyāṁthī gaṇuṁ
rahyō chuṁ karatō nē karatō jagamāṁ bhalē badhuṁ, tārī yāda vinānā kārya ēnē kyāṁthī gaṇuṁ
najarē najaramāṁthī bhēda bhūlī nā śakuṁ, tārā pyāranī yāda kyāṁthī anubhavī śakuṁ
jñāna mēlavyuṁ nā mēlavyuṁ jīvanamāṁ, jñānamāṁ jō pyāra tārō nā malē, jñāna ēnē kyāṁthī gaṇuṁ
dhaḍakanē dhaḍakana rahī chē bōlatī jīvanamāṁ, ē dhaḍakanamāṁ avāja tārō nā nīkalē, dhaḍakana ēnē kyāṁthī gaṇuṁ
malē ānaṁda bījā ghaṇā rē jīvanamāṁ, ānaṁdamāṁ tārō pyāra nā jāgē, yāda nā malē, ānaṁda ēnē kyāṁthī gaṇuṁ
darśana kājē taḍapē chē haiyuṁ rē māruṁ, tārā darśananē lāyaka nā banuṁ, ēvī taḍapananē taḍapana kyāṁthī gaṇuṁ
જીવનમાં તારા પ્યારને, તારી યાદ વિનાના જીવનને, જીવન હું ક્યાંથી ગણુંજીવનમાં તારા પ્યારને, તારી યાદ વિનાના જીવનને, જીવન હું ક્યાંથી ગણું
તારી યાદને તારા પ્યારના તડપન વિનાના જીવનને, જીવન હું ક્યાંથી ગણું
રહ્યો છું કરતો ને કરતો જગમાં ભલે બધું, તારી યાદ વિનાના કાર્ય એને ક્યાંથી ગણું
નજરે નજરમાંથી ભેદ ભૂલી ના શકું, તારા પ્યારની યાદ ક્યાંથી અનુભવી શકું
જ્ઞાન મેળવ્યું ના મેળવ્યું જીવનમાં, જ્ઞાનમાં જો પ્યાર તારો ના મળે, જ્ઞાન એને ક્યાંથી ગણું
ધડકને ધડકન રહી છે બોલતી જીવનમાં, એ ધડકનમાં અવાજ તારો ના નીકળે, ધડકન એને ક્યાંથી ગણું
મળે આનંદ બીજા ઘણા રે જીવનમાં, આનંદમાં તારો પ્યાર ના જાગે, યાદ ના મળે, આનંદ એને ક્યાંથી ગણું
દર્શન કાજે તડપે છે હૈયું રે મારું, તારા દર્શનને લાયક ના બનું, એવી તડપનને તડપન ક્યાંથી ગણું1995-08-04https://i.ytimg.com/vi/tVzhQ9ro12M/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=tVzhQ9ro12M
|