1995-08-05
1995-08-05
1995-08-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1377
કરવી નથી રે ભૂલ મારે રે જીવનમાં, પ્રભુ નામ તારું તો લેવાની

આંખ સામે રહે છે રે દેખાતી, હાલત તો પ્રભુ, નામ તારું તો લેનારાની
તૈયારી નથી રે મારી, જીવનમાં તો જ્યાં માયા, હૈયેથી તો છોડવાની
રહ્યાં છો સદા, પાથરતાંને પાથરતાં, એના જીવનમાં તો દુઃખોની પથારી
રીત જગના વ્યવહારની, ને રીત તો તારી, પ્રભુ એ તો જુદી પડવાની
નથી કાંઈ જીવનમાં વેરી તો આપણે, નથી કાંઈ જરૂર તો વેરી બનવાની
રહ્યો છે ભમાવતોને ભમાવતો તું તો પ્રભુ, છોડી નથી આદત તો તેં ભમાવવાની
કરોડોમાંથી પામે છે તો એક તન, ધીરજ અમારી આ સાંભળીને ખૂટવાની
છીએ શક્તિમાં ને ભક્તિમાં અમે તો કાચા, થાતી નથી હિંમત નામ તારું લેવાની
નથી ટકી શકવાના જ્યાં અમે, કરી છે તોયે હિંમત, તોયે તો આ કહેવાની
https://www.youtube.com/watch?v=4Gcfz1JIRoQ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કરવી નથી રે ભૂલ મારે રે જીવનમાં, પ્રભુ નામ તારું તો લેવાની
આંખ સામે રહે છે રે દેખાતી, હાલત તો પ્રભુ, નામ તારું તો લેનારાની
તૈયારી નથી રે મારી, જીવનમાં તો જ્યાં માયા, હૈયેથી તો છોડવાની
રહ્યાં છો સદા, પાથરતાંને પાથરતાં, એના જીવનમાં તો દુઃખોની પથારી
રીત જગના વ્યવહારની, ને રીત તો તારી, પ્રભુ એ તો જુદી પડવાની
નથી કાંઈ જીવનમાં વેરી તો આપણે, નથી કાંઈ જરૂર તો વેરી બનવાની
રહ્યો છે ભમાવતોને ભમાવતો તું તો પ્રભુ, છોડી નથી આદત તો તેં ભમાવવાની
કરોડોમાંથી પામે છે તો એક તન, ધીરજ અમારી આ સાંભળીને ખૂટવાની
છીએ શક્તિમાં ને ભક્તિમાં અમે તો કાચા, થાતી નથી હિંમત નામ તારું લેવાની
નથી ટકી શકવાના જ્યાં અમે, કરી છે તોયે હિંમત, તોયે તો આ કહેવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavī nathī rē bhūla mārē rē jīvanamāṁ, prabhu nāma tāruṁ tō lēvānī
āṁkha sāmē rahē chē rē dēkhātī, hālata tō prabhu, nāma tāruṁ tō lēnārānī
taiyārī nathī rē mārī, jīvanamāṁ tō jyāṁ māyā, haiyēthī tō chōḍavānī
rahyāṁ chō sadā, pātharatāṁnē pātharatāṁ, ēnā jīvanamāṁ tō duḥkhōnī pathārī
rīta jaganā vyavahāranī, nē rīta tō tārī, prabhu ē tō judī paḍavānī
nathī kāṁī jīvanamāṁ vērī tō āpaṇē, nathī kāṁī jarūra tō vērī banavānī
rahyō chē bhamāvatōnē bhamāvatō tuṁ tō prabhu, chōḍī nathī ādata tō tēṁ bhamāvavānī
karōḍōmāṁthī pāmē chē tō ēka tana, dhīraja amārī ā sāṁbhalīnē khūṭavānī
chīē śaktimāṁ nē bhaktimāṁ amē tō kācā, thātī nathī hiṁmata nāma tāruṁ lēvānī
nathī ṭakī śakavānā jyāṁ amē, karī chē tōyē hiṁmata, tōyē tō ā kahēvānī
કરવી નથી રે ભૂલ મારે રે જીવનમાં, પ્રભુ નામ તારું તો લેવાનીકરવી નથી રે ભૂલ મારે રે જીવનમાં, પ્રભુ નામ તારું તો લેવાની
આંખ સામે રહે છે રે દેખાતી, હાલત તો પ્રભુ, નામ તારું તો લેનારાની
તૈયારી નથી રે મારી, જીવનમાં તો જ્યાં માયા, હૈયેથી તો છોડવાની
રહ્યાં છો સદા, પાથરતાંને પાથરતાં, એના જીવનમાં તો દુઃખોની પથારી
રીત જગના વ્યવહારની, ને રીત તો તારી, પ્રભુ એ તો જુદી પડવાની
નથી કાંઈ જીવનમાં વેરી તો આપણે, નથી કાંઈ જરૂર તો વેરી બનવાની
રહ્યો છે ભમાવતોને ભમાવતો તું તો પ્રભુ, છોડી નથી આદત તો તેં ભમાવવાની
કરોડોમાંથી પામે છે તો એક તન, ધીરજ અમારી આ સાંભળીને ખૂટવાની
છીએ શક્તિમાં ને ભક્તિમાં અમે તો કાચા, થાતી નથી હિંમત નામ તારું લેવાની
નથી ટકી શકવાના જ્યાં અમે, કરી છે તોયે હિંમત, તોયે તો આ કહેવાની1995-08-05https://i.ytimg.com/vi/4Gcfz1JIRoQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=4Gcfz1JIRoQ કરવી નથી રે ભૂલ મારે રે જીવનમાં, પ્રભુ નામ તારું તો લેવાનીકરવી નથી રે ભૂલ મારે રે જીવનમાં, પ્રભુ નામ તારું તો લેવાની
આંખ સામે રહે છે રે દેખાતી, હાલત તો પ્રભુ, નામ તારું તો લેનારાની
તૈયારી નથી રે મારી, જીવનમાં તો જ્યાં માયા, હૈયેથી તો છોડવાની
રહ્યાં છો સદા, પાથરતાંને પાથરતાં, એના જીવનમાં તો દુઃખોની પથારી
રીત જગના વ્યવહારની, ને રીત તો તારી, પ્રભુ એ તો જુદી પડવાની
નથી કાંઈ જીવનમાં વેરી તો આપણે, નથી કાંઈ જરૂર તો વેરી બનવાની
રહ્યો છે ભમાવતોને ભમાવતો તું તો પ્રભુ, છોડી નથી આદત તો તેં ભમાવવાની
કરોડોમાંથી પામે છે તો એક તન, ધીરજ અમારી આ સાંભળીને ખૂટવાની
છીએ શક્તિમાં ને ભક્તિમાં અમે તો કાચા, થાતી નથી હિંમત નામ તારું લેવાની
નથી ટકી શકવાના જ્યાં અમે, કરી છે તોયે હિંમત, તોયે તો આ કહેવાની1995-08-05https://i.ytimg.com/vi/BjT4ASiKygs/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=BjT4ASiKygs
|