Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2787 | Date: 23-Sep-1990
જ્યાં ખુદને ખુદ તો સમજી શક્તું નથી, ત્યાં જગમાં કોઈ કોઈને સમજી શકતું નથી
Jyāṁ khudanē khuda tō samajī śaktuṁ nathī, tyāṁ jagamāṁ kōī kōīnē samajī śakatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2787 | Date: 23-Sep-1990

જ્યાં ખુદને ખુદ તો સમજી શક્તું નથી, ત્યાં જગમાં કોઈ કોઈને સમજી શકતું નથી

  No Audio

jyāṁ khudanē khuda tō samajī śaktuṁ nathī, tyāṁ jagamāṁ kōī kōīnē samajī śakatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-09-23 1990-09-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13776 જ્યાં ખુદને ખુદ તો સમજી શક્તું નથી, ત્યાં જગમાં કોઈ કોઈને સમજી શકતું નથી જ્યાં ખુદને ખુદ તો સમજી શક્તું નથી, ત્યાં જગમાં કોઈ કોઈને સમજી શકતું નથી

કરે સહુ સમજવાના તો ખૂબ દાવા, વખત આવે, દાવા તો ટકતા નથી

એકસરખા સંજોગમાં, રહે વર્તન તો જુદા-જુદા, કરી શકાય એમાં ક્યાંથી દાવા - ત્યાં...

મન તો છે જુદા, વિચારો જુદા, ભાવ છે જુદા, જ્યાં એક એ થઈ શક્તાં નથી - ત્યાં...

લાગે સમજી શક્યા જેને, લાગે ત્યાં પૂરાં, એને તો સમજી શક્યાં નથી - ત્યાં...

એકતામાં તો મળે રે શાંતિ, મન ને હૈયા ભી તો એક થઈ શક્તાં નથી - ત્યાં...

એક સાથે રહેતા, એક ભાણે ખાતાં, પણ એક એ રહી શક્યાં નથી - ત્યાં...

પ્રભુને સમજતાં વીત્યા જન્મારા, પ્રભુને તોય હજી સમજી શક્યાં નથી - ત્યાં...

કર સમજવા શરૂઆત તું તો તને, જગ સમજાયા વિના રહેવાનું નથી - ત્યાં...

પ્રભુ ભી વસ્યો છે તો તુજમાં, એ ભી સમજાયા વિના રહેવાનો નથી - ત્યાં...
View Original Increase Font Decrease Font

જ્યાં ખુદને ખુદ તો સમજી શક્તું નથી, ત્યાં જગમાં કોઈ કોઈને સમજી શકતું નથી

કરે સહુ સમજવાના તો ખૂબ દાવા, વખત આવે, દાવા તો ટકતા નથી

એકસરખા સંજોગમાં, રહે વર્તન તો જુદા-જુદા, કરી શકાય એમાં ક્યાંથી દાવા - ત્યાં...

મન તો છે જુદા, વિચારો જુદા, ભાવ છે જુદા, જ્યાં એક એ થઈ શક્તાં નથી - ત્યાં...

લાગે સમજી શક્યા જેને, લાગે ત્યાં પૂરાં, એને તો સમજી શક્યાં નથી - ત્યાં...

એકતામાં તો મળે રે શાંતિ, મન ને હૈયા ભી તો એક થઈ શક્તાં નથી - ત્યાં...

એક સાથે રહેતા, એક ભાણે ખાતાં, પણ એક એ રહી શક્યાં નથી - ત્યાં...

પ્રભુને સમજતાં વીત્યા જન્મારા, પ્રભુને તોય હજી સમજી શક્યાં નથી - ત્યાં...

કર સમજવા શરૂઆત તું તો તને, જગ સમજાયા વિના રહેવાનું નથી - ત્યાં...

પ્રભુ ભી વસ્યો છે તો તુજમાં, એ ભી સમજાયા વિના રહેવાનો નથી - ત્યાં...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jyāṁ khudanē khuda tō samajī śaktuṁ nathī, tyāṁ jagamāṁ kōī kōīnē samajī śakatuṁ nathī

karē sahu samajavānā tō khūba dāvā, vakhata āvē, dāvā tō ṭakatā nathī

ēkasarakhā saṁjōgamāṁ, rahē vartana tō judā-judā, karī śakāya ēmāṁ kyāṁthī dāvā - tyāṁ...

mana tō chē judā, vicārō judā, bhāva chē judā, jyāṁ ēka ē thaī śaktāṁ nathī - tyāṁ...

lāgē samajī śakyā jēnē, lāgē tyāṁ pūrāṁ, ēnē tō samajī śakyāṁ nathī - tyāṁ...

ēkatāmāṁ tō malē rē śāṁti, mana nē haiyā bhī tō ēka thaī śaktāṁ nathī - tyāṁ...

ēka sāthē rahētā, ēka bhāṇē khātāṁ, paṇa ēka ē rahī śakyāṁ nathī - tyāṁ...

prabhunē samajatāṁ vītyā janmārā, prabhunē tōya hajī samajī śakyāṁ nathī - tyāṁ...

kara samajavā śarūāta tuṁ tō tanē, jaga samajāyā vinā rahēvānuṁ nathī - tyāṁ...

prabhu bhī vasyō chē tō tujamāṁ, ē bhī samajāyā vinā rahēvānō nathī - tyāṁ...
Scan Image

Gujarati Bhajan no. 2787 by Satguru Devendra Ghia - Kaka
First...278527862787...Last