Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2793 | Date: 27-Sep-1990
મળે છે જીવનમાં, કોઈને લૂખી-સૂકી રોટી, મળે છે કોઈને લચપચતી લાપસી
Malē chē jīvanamāṁ, kōīnē lūkhī-sūkī rōṭī, malē chē kōīnē lacapacatī lāpasī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 2793 | Date: 27-Sep-1990

મળે છે જીવનમાં, કોઈને લૂખી-સૂકી રોટી, મળે છે કોઈને લચપચતી લાપસી

  No Audio

malē chē jīvanamāṁ, kōīnē lūkhī-sūkī rōṭī, malē chē kōīnē lacapacatī lāpasī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1990-09-27 1990-09-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13782 મળે છે જીવનમાં, કોઈને લૂખી-સૂકી રોટી, મળે છે કોઈને લચપચતી લાપસી મળે છે જીવનમાં, કોઈને લૂખી-સૂકી રોટી, મળે છે કોઈને લચપચતી લાપસી

બન્યું હશે આ તો કોઈ પૂર્વજન્મના પુણ્યપ્રતાપે, કાં હશે પ્રભુ તો પક્ષપાતી

એક જ મા-બાપના તો સંતાનો, બને કોઈ પુણ્યશાળી, બને બીજો તો પાપી

મળે રહેવા કોઈને અલિશાન મહેલો, મળે તો કોઈને તૂટીફૂટી ઝૂંપડી

રહે જીવનમાં કોઈ તો મૂરખ, હોય તો કોઈક ખૂબ બુદ્ધિશાળી

મળે જીવનમાં કંઈક શાંત ને સરળ, મળે જીવનમાં કોઈ તો ક્રોધી ને કપટી

મળે જીવનમાં કોઈ અસ્થિર મનના, મળે જીવનમાં કોઈ તો સ્થિર ધ્યાની

કોઈના હૈયેથી તો નિર્મળ હાસ્ય ઝરે, કોઈ તો રહે જીવનમાં નિત્ય ઉદાસી

કોઈના જીવનમાં તો લક્ષ્મી રૂઠે, કોઈના પર વરસે કૃપા તો લક્ષ્મીની

છે ઉપાય સરળ એમાં, સ્વીકારી એને, રહેવું જીવનમાં તો પુરુષાર્થી
View Original Increase Font Decrease Font

મળે છે જીવનમાં, કોઈને લૂખી-સૂકી રોટી, મળે છે કોઈને લચપચતી લાપસી

બન્યું હશે આ તો કોઈ પૂર્વજન્મના પુણ્યપ્રતાપે, કાં હશે પ્રભુ તો પક્ષપાતી

એક જ મા-બાપના તો સંતાનો, બને કોઈ પુણ્યશાળી, બને બીજો તો પાપી

મળે રહેવા કોઈને અલિશાન મહેલો, મળે તો કોઈને તૂટીફૂટી ઝૂંપડી

રહે જીવનમાં કોઈ તો મૂરખ, હોય તો કોઈક ખૂબ બુદ્ધિશાળી

મળે જીવનમાં કંઈક શાંત ને સરળ, મળે જીવનમાં કોઈ તો ક્રોધી ને કપટી

મળે જીવનમાં કોઈ અસ્થિર મનના, મળે જીવનમાં કોઈ તો સ્થિર ધ્યાની

કોઈના હૈયેથી તો નિર્મળ હાસ્ય ઝરે, કોઈ તો રહે જીવનમાં નિત્ય ઉદાસી

કોઈના જીવનમાં તો લક્ષ્મી રૂઠે, કોઈના પર વરસે કૃપા તો લક્ષ્મીની

છે ઉપાય સરળ એમાં, સ્વીકારી એને, રહેવું જીવનમાં તો પુરુષાર્થી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

malē chē jīvanamāṁ, kōīnē lūkhī-sūkī rōṭī, malē chē kōīnē lacapacatī lāpasī

banyuṁ haśē ā tō kōī pūrvajanmanā puṇyapratāpē, kāṁ haśē prabhu tō pakṣapātī

ēka ja mā-bāpanā tō saṁtānō, banē kōī puṇyaśālī, banē bījō tō pāpī

malē rahēvā kōīnē aliśāna mahēlō, malē tō kōīnē tūṭīphūṭī jhūṁpaḍī

rahē jīvanamāṁ kōī tō mūrakha, hōya tō kōīka khūba buddhiśālī

malē jīvanamāṁ kaṁīka śāṁta nē sarala, malē jīvanamāṁ kōī tō krōdhī nē kapaṭī

malē jīvanamāṁ kōī asthira mananā, malē jīvanamāṁ kōī tō sthira dhyānī

kōīnā haiyēthī tō nirmala hāsya jharē, kōī tō rahē jīvanamāṁ nitya udāsī

kōīnā jīvanamāṁ tō lakṣmī rūṭhē, kōīnā para varasē kr̥pā tō lakṣmīnī

chē upāya sarala ēmāṁ, svīkārī ēnē, rahēvuṁ jīvanamāṁ tō puruṣārthī
Scan Image

Gujarati Bhajan no. 2793 by Satguru Devendra Ghia - Kaka
First...279127922793...Last