Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2794 | Date: 27-Sep-1990
છે જગ તો અરીસો રે, દેખાશો એમાં તો, તમે ને તમે
Chē jaga tō arīsō rē, dēkhāśō ēmāṁ tō, tamē nē tamē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2794 | Date: 27-Sep-1990

છે જગ તો અરીસો રે, દેખાશો એમાં તો, તમે ને તમે

  No Audio

chē jaga tō arīsō rē, dēkhāśō ēmāṁ tō, tamē nē tamē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-09-27 1990-09-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13783 છે જગ તો અરીસો રે, દેખાશો એમાં તો, તમે ને તમે છે જગ તો અરીસો રે, દેખાશો એમાં તો, તમે ને તમે

નથી કાંઈ જુદા, પ્રભુ ને તમે, છો એ તો, તમે ને તમે

ઊછળે ભાવની ભરતી ને ઓટ રે, ઝીલો છો એ તમે ને તમે

છે પ્રભુ તો વસ્યો રે બધે, છો એમાં તો, તમે ને તમે

કરે છે કર્મો પ્રભુ બધામાં રહીને, કરો છો બધું તો, તમે ને તમે

છે જગમાં બધું આત્મ સ્વરૂપ રે, છો આત્મા તો, તમે ને તમે

ખીજાવો છો, કરો છો પ્રેમ બધાને રે, કરો છો એ તો, તમે ને તમે

જગાવો વેર ને કરો લીલા લહેર, કરો છો એ તો, તમે ને તમે

જાગે છે દયા ને કરો છો કર્મ રે, કરો છો એ તો, તમે ને તમે

આપો છો દર્શન એ તો તમે ને તમે, કરો છો દર્શન ભી તમે ને તમે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jaga tō arīsō rē, dēkhāśō ēmāṁ tō, tamē nē tamē

nathī kāṁī judā, prabhu nē tamē, chō ē tō, tamē nē tamē

ūchalē bhāvanī bharatī nē ōṭa rē, jhīlō chō ē tamē nē tamē

chē prabhu tō vasyō rē badhē, chō ēmāṁ tō, tamē nē tamē

karē chē karmō prabhu badhāmāṁ rahīnē, karō chō badhuṁ tō, tamē nē tamē

chē jagamāṁ badhuṁ ātma svarūpa rē, chō ātmā tō, tamē nē tamē

khījāvō chō, karō chō prēma badhānē rē, karō chō ē tō, tamē nē tamē

jagāvō vēra nē karō līlā lahēra, karō chō ē tō, tamē nē tamē

jāgē chē dayā nē karō chō karma rē, karō chō ē tō, tamē nē tamē

āpō chō darśana ē tō tamē nē tamē, karō chō darśana bhī tamē nē tamē
Scan Image

Gujarati Bhajan no. 2794 by Satguru Devendra Ghia - Kaka
First...279427952796...Last