Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2884 | Date: 16-Nov-1990
ભૂલી ના ભુલાશે રે, યાદો જીવનમાં રે, મળી હોય ક્ષણની, સુખદુઃખની રે
Bhūlī nā bhulāśē rē, yādō jīvanamāṁ rē, malī hōya kṣaṇanī, sukhaduḥkhanī rē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 2884 | Date: 16-Nov-1990

ભૂલી ના ભુલાશે રે, યાદો જીવનમાં રે, મળી હોય ક્ષણની, સુખદુઃખની રે

  No Audio

bhūlī nā bhulāśē rē, yādō jīvanamāṁ rē, malī hōya kṣaṇanī, sukhaduḥkhanī rē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1990-11-16 1990-11-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13873 ભૂલી ના ભુલાશે રે, યાદો જીવનમાં રે, મળી હોય ક્ષણની, સુખદુઃખની રે ભૂલી ના ભુલાશે રે, યાદો જીવનમાં રે, મળી હોય ક્ષણની, સુખદુઃખની રે

થાશે યાદ એની તો તાજી, જાગશે કે આવશે, યાદ એની તો હૈયે રે

કડવા કે મીઠા અનુભવો રે જીવનમાં, આંકી જાશે રે એની તો નિશાની રે

હોય ભલે વેરની કે હોય પ્રેમની, રહેશે એ તો હૈયે રે સંઘરાયેલી રે

ભુલાતું નથી જીવનમાં બીજું રે બધું, ભૂલાતી રહી છે હરદમ યાદ પ્રભુની રે

છે માયા એવી તો અનોખી, છે એ પ્રભુની, તોય દે છે પ્રભુને રે ભુલાવી રે

હતાં જે આજે સાથે, ગયાં એ છોડી જાશે યાદો, જગમાં એની રે મૂકી રે

ગમતી કે અણગમતી, ભેદ હૈયું પાડશે, દેશે હાજરી એની એ તો પૂરી રે

યુગોયુગોથી છે યાદો પ્રભુની પુરાણી, જાશે હૈયામાં એ તો રે જાગી રે

કરવા તો યાદ એની, દેજે એની યાદમાં, તારા હૈયાને તો ડુબાડી રે
View Original Increase Font Decrease Font

ભૂલી ના ભુલાશે રે, યાદો જીવનમાં રે, મળી હોય ક્ષણની, સુખદુઃખની રે

થાશે યાદ એની તો તાજી, જાગશે કે આવશે, યાદ એની તો હૈયે રે

કડવા કે મીઠા અનુભવો રે જીવનમાં, આંકી જાશે રે એની તો નિશાની રે

હોય ભલે વેરની કે હોય પ્રેમની, રહેશે એ તો હૈયે રે સંઘરાયેલી રે

ભુલાતું નથી જીવનમાં બીજું રે બધું, ભૂલાતી રહી છે હરદમ યાદ પ્રભુની રે

છે માયા એવી તો અનોખી, છે એ પ્રભુની, તોય દે છે પ્રભુને રે ભુલાવી રે

હતાં જે આજે સાથે, ગયાં એ છોડી જાશે યાદો, જગમાં એની રે મૂકી રે

ગમતી કે અણગમતી, ભેદ હૈયું પાડશે, દેશે હાજરી એની એ તો પૂરી રે

યુગોયુગોથી છે યાદો પ્રભુની પુરાણી, જાશે હૈયામાં એ તો રે જાગી રે

કરવા તો યાદ એની, દેજે એની યાદમાં, તારા હૈયાને તો ડુબાડી રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūlī nā bhulāśē rē, yādō jīvanamāṁ rē, malī hōya kṣaṇanī, sukhaduḥkhanī rē

thāśē yāda ēnī tō tājī, jāgaśē kē āvaśē, yāda ēnī tō haiyē rē

kaḍavā kē mīṭhā anubhavō rē jīvanamāṁ, āṁkī jāśē rē ēnī tō niśānī rē

hōya bhalē vēranī kē hōya prēmanī, rahēśē ē tō haiyē rē saṁgharāyēlī rē

bhulātuṁ nathī jīvanamāṁ bījuṁ rē badhuṁ, bhūlātī rahī chē haradama yāda prabhunī rē

chē māyā ēvī tō anōkhī, chē ē prabhunī, tōya dē chē prabhunē rē bhulāvī rē

hatāṁ jē ājē sāthē, gayāṁ ē chōḍī jāśē yādō, jagamāṁ ēnī rē mūkī rē

gamatī kē aṇagamatī, bhēda haiyuṁ pāḍaśē, dēśē hājarī ēnī ē tō pūrī rē

yugōyugōthī chē yādō prabhunī purāṇī, jāśē haiyāmāṁ ē tō rē jāgī rē

karavā tō yāda ēnī, dējē ēnī yādamāṁ, tārā haiyānē tō ḍubāḍī rē
Scan Image

Gujarati Bhajan no. 2884 by Satguru Devendra Ghia - Kaka
First...288428852886...Last