1990-11-30
1990-11-30
1990-11-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13894
એવો ધક્કો તું માર માડી (2), પડું સીધો તો તારા ચરણમાં

એવો નમ્ર બનાવ રે માડી (2), હરી અહં હૈયાનો બધો રે મારો
એવી ભક્તિમાં ડુબાડ રે માડી (2), નીકળું ના બહાર એમાંથી રે માડી
એવો લાયક બનાવ મને રે માડી (2), ઝીલી શકું કૃપા હું તો તારી
એનો નાશ કરાવ રે માડી (2), હૈયાના કામક્રોધ નો નાશ કરાવ
એવું સમજાવ રે માડી (2), જાગે હૈયામાં તો સાચી સમજ
એવું નિર્મળ મન કરાવ રે માડી (2), દેખાય સ્વરૂપ એમાં તો તારું
એવું ભાન ભુલાવ રે માડી (2), ભૂલું જગના સારા તો ભેદભાવ
એવું ધ્યાન ધરાવ રે માડી (2), નીરખી રહું મૂર્તિ સદા તો તારી
એવો વિશ્વાસ રખાવ રે માડી (2), હલે ના કોઈ સંજોગોમાં એ તો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēvō dhakkō tuṁ māra māḍī (2), paḍuṁ sīdhō tō tārā caraṇamāṁ
ēvō namra banāva rē māḍī (2), harī ahaṁ haiyānō badhō rē mārō
ēvī bhaktimāṁ ḍubāḍa rē māḍī (2), nīkaluṁ nā bahāra ēmāṁthī rē māḍī
ēvō lāyaka banāva manē rē māḍī (2), jhīlī śakuṁ kr̥pā huṁ tō tārī
ēnō nāśa karāva rē māḍī (2), haiyānā kāmakrōdha nō nāśa karāva
ēvuṁ samajāva rē māḍī (2), jāgē haiyāmāṁ tō sācī samaja
ēvuṁ nirmala mana karāva rē māḍī (2), dēkhāya svarūpa ēmāṁ tō tāruṁ
ēvuṁ bhāna bhulāva rē māḍī (2), bhūluṁ jaganā sārā tō bhēdabhāva
ēvuṁ dhyāna dharāva rē māḍī (2), nīrakhī rahuṁ mūrti sadā tō tārī
ēvō viśvāsa rakhāva rē māḍī (2), halē nā kōī saṁjōgōmāṁ ē tō
|
|